Book Title: Jain Darshan
Author(s): Kalahansvijay
Publisher: Varddhaman Satya Niti Harshsuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 14
________________ ૩ - “કાદુરd fણ તે નિશsag-રો-વિરાછાનામા आसन्नां मुक्तिरमा वदति चरित्रातिनैर्मल्यात् " ॥ ३८१ અર્થાત આપણું આ ઉલ્લેખના સૂત્રધાર શ્રી ગુણરત્નસૂરિને એવો નિયમ હતો કે “કદી પણ ગર્વ ન કરે, રેષ ન કરો અને વિકથામાં ન પડવું. આ નિયમ જ એમની આસન્નમુક્તિની પ્રતીતિ કરાવે છે.” જો કે જૈન સાધુઓના બીજા બીજા આચારો વિશેષ કિલષ્ટ છે તો પણ તે માત્ર દેહકલેશરૂપ હોવાથી પાળવા સુગમ પડે છે. શ્રીગુણરત્નસૂરિને આ નિયમ તે એ દેહકલેશરૂપ લેચાદિ કષ્ટો કરતાં પણ વિશેષ કઠણ છે અને પાળ પણ મહાદુર્ઘટ છે, માટે જ એને અહીં અદભુત વાત તરીકે જણાવેલ છે. તેઓએ પોતાની વંશપરંપરા જિયારત્ન સમુચ્ચય'ની પ્રશસ્તિમાં સવિસ્તર આપેલી છે. છેવટ શ્રીરત્નશેખરગણિએ, આ ગુણરત્ન સંબંધે કરેલ પ્રશંસાત્મક ઉલ્લેખ આપીએ છીએઃ “ગુનારતૃતીયાશ્ય છે षड्दर्शनवृत्ति-क्रियारत्नसमुच्चय-विचारनिचयसृजः। एषां श्रीसुगुरूणां प्रसादतोऽन्दे षडङ्कविश्वमिते - રોવાનrળત્તિનિકત તિ, ” અર્થાત “દેવસુંદરસૂરિના ત્રીજા શિષ્ય નામે ગુણરત્નસૂરિ થયા, એમણે પદર્શનસમુચ્ચયની વૃત્તિ અને ક્રિયારત્નમુચ્ચય વગેરે અનેક ગ્રંથ સરજ્યા એ શ્રી સુગુરુની કૃપાથી રત્નશેખરગણિએ ૧૪૯૬માં આ (શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રની) વૃત્તિને રચેલી છે.” પચીસ વર્ષ પૂર્વે આ “જૈન દર્શન” નામનું પુસ્તક મનસુખલાલ રવજીભાઈ મહેતા તરફથી બહાર પાડવામાં આવેલ. આપણા સમાજમાં પ્રખ્યાતિ પામેલા પંડિત બેચરદાસ જીવરાજે અતુલ પરિશ્રમ લઈ તે સમયે અનુવાદ કરેલ. દિવસે જતાં આ પુસ્તકની ખેંચ દેખાઈ

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 290