Book Title: Jain Center of New Jersey
Author(s): Jain Center of New Jersey
Publisher: USA Jain Center New Jersey

Previous | Next

Page 8
________________ તપ -સ્વરૂપ Franklin Township Temple Project Please donate generously I have found that among its other benefits, giving liberates the soul of the giver. જૈન-તપ આરાઘનાની આવશ્યક ક્રિયાઓ ઇચ્છા રાધે સંવરી, પરિણતિ સમતા યોગે ૨ તપ તે ઐહિ જ આત્મા, વરતે નિજ ગુણ ભાગે રે. કર્મ ખપાવે ચીકણા, ભાવ મંગળ તપ જાણ, પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણ ખાણ, જૈન શાસનનાં તપ અનેકવિધ એકાંગી નથી, એમાં તો સૂર્યના કિરણોની જેમ બાર-બાર પ્રકાર છે. જેમાં છ બાહ્ય અનશરણ, ઉણાદરી, વૃત્તિસંક્ષેપ, રસ ત્યાગ, કાયા ક્લેશ, સંલીનતા, અને છ અત્યંતર (પ્રાયશ્ચિત, વિનય વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન કાયોત્સર્ગ) એવી બાર પાંખડીઓથી ખીલેલું તપશ્ચર્યા કમળ ઇષ્ટકલની સિધ્ધિ પાપ્ત કરાવે છે. અને મોક્ષ સુખને આપે છે. દૈવ દૂર્લભ માનવભવ મળ્યો સાથે શ્રી દેવ ગુરુ ધર્મની અપૂર્વ સામગ્રી મળી તે છતાં પ્રમાદ સેવી દેલ્હીષણ-રક્ષણ અને તેનાં વર્ધનનાં કાર્યમાં જ પ્રવર્તવા પછી પણ દેહનું રાખ સિવાય કોઇ રૂપાંતર નથી. તો તે પરિસ્થિતિ આવે તે પહેલા દેહ આત્માના ભિન્ન સ્વરૂપ વિચારીનિજગુણ રમણતા પ્રાપ્ત કરવા શ્રી અનંતજ્ઞાની પરમાત્માએ બતાવેલ વિવિધ તપના પ્રકારો છે. અત્રે તેમના જૈન શાસનમાં જિણતા, ઉપયોગી નાના મોટા તપની વિધિ કોઠારૂપે દરેકને સરળ બની રહે તે રીતે આપવામાં આવેલ છે. જેનો સદઉપયોગ કરી-કરાવી ઇષ્ટકળ સિધ્ધિના સાધક બનશો. સમ્યગ્દષ્ટિ, શાંત, અલ્પ આયારી, વિષય કામના ભોગ રહિત, ક્યાયવર્જિત, ધૈર્યવાન, અન્યને નિંદા નહીં કરનાર, ગુરુ દેવોની સેવામાં તત્પર, દયાળુ, વિનયી, ક્ષમાવાન, પરની ઇર્ષા નહીં કરનાર તેમજ મિથ્યા પર્વને નહીં માનનાર આદિ ગુણોને ધારણ કરનારની તપશ્ચર્યા ફળને આપનારી ક્રિયા બને છે, માતે દરેક તપસ્વી આરાધકોએ ઉપરોક્ત ગુણીને જીવનમાં કેળવવા. માટે યથાશક્ય પ્રયાસ અવશ્ય કરવો જોઇએ. દરેક તપમાં કરવાની આવશ્યક વિધિ (૧) બે ટંક સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું. (ર) બે ટંક સવાર-સાંજ વપરાતી વસ્તુનું પીડલેહણ કરવું. (૩) હંમેશા ત્રિકાળ જિનેશ્વર ભગવાનના દર્શન, અષ્ટપ્રકારી પૂજા-સ્નાદિ ભક્તિ કરવી. Education International (૪) સવાર, બપોર અને સાંજ દેવવંદન વિધિપૂર્વક કરવું, (પ) વિધિપુર્વક પંચાણ કરવું અને પારવુ, (૬) તપનો મહિમા ગુરુ ભગવંતો પાસેથી તેની જાણવી કરવી. ગુરુ વંદન કરવા અને તેમની પાસે પચ્ચક્ખાણ લેવા. (૭) જ્ઞાનની પ્રાપ્તિ કરવી. (૮) પ્રભુસમક્ષ બનાવેલ સંખ્યા પ્રમાણે અક્ષતના સાથિયા કરી તેના ઉપર યથાશક્તિ કળ, નિવેદ્ય ચઢાવવા. (૯) દરેક તપમાં બતાવેલું ગણણું ૨૦ નવકારવાળી પ્રમાણે ગણવું. (L.) તપમાં દર્શાવેલ સંખ્યા પ્રમાણે માકમણ દેવા. (૧૧) તપમાં દર્શાવેલ સંખ્યા પ્રમાણે લોગસ્સનો કાઉસગગ કરવો. (૧૨) જ્યા. જ્યાં ગુરુ પૂજા કહી હોય ત્યાં ત્યાં ગુરુ પાસે સ્વસ્તિક કરી તે ઉપર થથાશક્તિ દંત્ય મૂકવું અને ગુરુ મારાજને વેદના કરી તેમને ઘાસર્પ લેવા. (૧૩) તપશ્ચર્યાના દિવસે સ્વાધ્યાય વિશેષ પ્રકારે કરવી. (૧૪) નચર્ય પાળવું અને ભૂશિયન (સંચાર સુવું) કરવું. (૧૫) નપ આત્મલક્ષી હોય દરેક પ્રકારના આરંભ સમારંભાદિક કાર્યો છોડવા. (૧૬) ઇાનિરીઘસ્તપ જણાવેલ હોય દરેક તપમાં અલ્પ આયરી રાખવો. ઘી દૂધ માવો મીઠાઈ મેવો તપના ભાવનબાધક હોય, ત્યાગ કરવો. પાણી સાથે આઠ કે અગ્યાર વસ્તુથી જ જાય થાય તે ઉત્તમ છે. સામુદાયિક સાધનમાં જે વસ્તુ વપરાય ઘરની કે બારની કોઈ પણ વસ્તુ વપરાય નહીં જ. (૧૭) સામુદાયિક-સામુહિક ક્રિયા આરાધના શ્રેષ્ઠ માર્ગ છે. (૮) તપની પુર્તિમાં ઉદ્યાપન અનુકૂળતા મુજબ કરવું. (૯) દરેક તપશ્ચર્યામાં ઉકાળેલું પાણી સૂર્યાય પછી વાપરવું. ઉકાળેલું પાણી ઉકાળા આવ્યા પછી જ વપરાય. તે હિનાના પાણી વાપરનાર વારાવનાર દોષીત થાય છે. (ર) દરેક તપમાં આાસન નીચે અને ભોજનથાળ ઊંચો પાટલા પર) રાખવા. Nitin, Shilpa. Ashini & Nishal Shah (arippamy, N]| Jai Jinendra & woodinitrwyo ||

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17