Book Title: Jain Center of New Jersey
Author(s): Jain Center of New Jersey
Publisher: USA Jain Center New Jersey

Previous | Next

Page 13
________________ પાંચ કર્તવ્યો પર્યુષણ-પર્વના ૧. અમારિ-પ્રવર્તન અમારિ એટલે અહિંસા, જીવોની હિંાનો ત્યાગ કરવો. જગતનાં સહુ જાવો પ્રત્યે અત્યંત કરુણા રાખવી અને જીવોને અભયદાન આપવું તથા અપાવવું ધર્મનું મૂળ દયા-કરુણા રૂપી મૂળની જ નાશ થઇ જાય તો ધર્મ ટકે જ શી રીતે ૨. સાધર્મિક-વાત્સલ્ય સાધર્મિકોની-જિનશાસનના ઉપાસક એવા શ્રાવક અને શ્રાવિકાઓની - અંતરના બહુમાન સાથે ભક્તિ કરવી, તેમનું વાત્સલ્ય કરવું, ધન, દોલત વસ્ત્ર, અન્ન, કે સ્થાન વગેરે આપવા દ્વારા તેમને સ્થિર કરવા. જિનશાસન કહે છે કે એક પલ્લામાં તમામ ધર્મી મુકો અને બીજા પલ્લામાં સાધર્મિક ભક્તિ મુકો તો બન્ને પલ્લાં સરખા થાય. ૩. ક્ષમાપના જગતના સઘળા જીવો સાથે ક્ષમાપના કરવી. કોઇ પણ જીવ સાથે વૈરભાવ ન રાખવો, જો ઘરનો ભાવ હ્રદયમાં જીવતો રહૈ તો પછી સાચો ધર્મ આરાધી શકાતી નથી. માટે જ મૈત્રી ભાવને ધારણ કરીને સાચી રીતે ક્ષમા-ધર્મની આરાધના કરવી જોઇએ. ૪. અક્રમ-તપ અઠ્ઠમ એટલે ત્રણ દિવસના ઉપવાસ. આ અઠ્ઠમનો તપ પયુર્ષણ નિમિત્તે અવશ્ય કરવો જોઇએ. જીવનમાં લાગેલા પાપોને ધોવા માટે તપ કરાવવાનો છે. વિષય અને કષાય (કામ-કોંધ વગેરે) આત્માનો મેલ છે. તેને દૂર કરવા માટે તપ એ ઉત્તમ સાબુ છે. આ અક્રમ નો તપ ઉપર મુનિવરો નાગકેતુનું ઉદાઙ્ગ ખાસ આપતા હોય છે. ૫. ચૈત્ય-પરિપાટી ચૈત્ય આટલે જિનપ્રતિમા અથવા તો જિનમંદિર, જિનમંદિરોમાં જિનેશ્વર ભગવંતોના દર્શન કરવા જવું તેનું નામ ચૈત્ય પરિપાટી, પરમાત્માનો આપણા ઉપર અસીમ ઉપકાર છે. એમના ઉપકારને અને ગુણોને સદા યાદ કરવા પુરા ઠાઠમાઠથી ચૈત્યોના દર્શન-વંદન કરવા જવું તે શ્રાવકનું માન કર્તવ્ય છે. સકળ સંઘની સાથે દર્શન કરવા જવાથી ખૂબ જ ઉલ્લાસ અને ઉમંગ અંતરમાં ઉછળે છે. FIVE ESSENTIAL DUTIES DURING PARVA PARYUSHAN 1. Jeevdaya – Non Violence One of the fundamentals of Jainism is compassion and non violence, Avoid hurting any living creature, either by thoughts, words or deeds. This practice is the most basic virtue of being a Jain. 2. Sadharmik Vatsalya - Affection towards fellow Jains Affection towards fellow Jains Jainism encourages us to not only be kind to all living creatures, but to be understanding of our fellow Jains as each one plays an important role in our faith. We must never prevent other Jains from practicing their faith. Affection towards other Jains, and to all fellow human beings, is among the most important rituals in Jainism 3. Kshamapanaa – Asking for and offering forgiveness The ritual of Samvatsari Pratikraman, done on the last day of Paryushan, is a must for all Jains. During this ritual, every Jain asks for forgiveness for all the sins that he or she might have committed both knowingly and unknowingly, throughout the past year. Simultaneously, every Jain also pardons others for any deeds that may have hurt them. The ill feelings like anger, lust and revenge defeats the true spirit of Jain faith and Kshamapanaa cleanses us of this negativity. 4. Atthum Tap – Fasting for three consecutive days on the last few days of Paryushan Parva. Penance of this kind is a sacrifice Every Jain must undertake this three-day fast, normally performed of worldly pleasures and allows us to experience how that sacrifice can heighten our spirituality. Chaitya means temple. Every Jain must go to temple to worship 5. Chaitya Paripaati – Visit to different Jain Temples during Paryushan. Partaking in this religious activity with family, friends, and other Jains means Paripaati. This activity spreads the spirit of our faith and lends increased significance to Paryushan Parva, “Jai Jinendra” Doshi Deven, Ankit, Minal, Ameet, Harsh & Pranay www.janbrary

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17