Book Title: Jain Center Los Angeles CA 1998 07 10th Anniversary of Jain Bhavan
Author(s): Jain Center So CA Los Angeles
Publisher: USA Jain Center Southern California

Previous | Next

Page 144
________________ ॥ જય જિનેન્દ્ર સને ૧૯૮૬-૮૭ માં ડો. શ્રી ચુનીલાલભાઇ શાહે દેરાસરનું ખાત મુર્હત કર્યું હતું ત્યારે અમે લોસ એંજીલસ માં જ રહેતા હતા અને ત્યાર થી આજ સુધી, આપણાં જૈન ભવન માં ખુબ જ પ્રશંસનીય ઉત્તરોત્તર પ્રગતી થતી રહી છે. આ પ્રગતી જોઇને મનને શાંતી મળે છે કે આપણા ભારતદેશની ભુમીથી આપણે હજારો માઇલો દુર પરદેશની ધરતી પર રહીએ છતાં આપણે ભારત દેશમાં જ રહેતા હોઇએ અને આપણા બધાજ જૈન તહેવારો ત્યાં ઉજવતાં હોઇએ એ રીતે સ્નાત્ર પુજાઓ, અને બીજા પુજાઓ ભારત કરતાં સારી રીતે કરતાં હોઇએ છીએ. આપણા ધર્મ અને સંસ્કારની વારસી, સમજીને, સંચવાય છે. જૈન કુટુંબો ને એક બીજાને હળવા-મળવાનો સમય બગાડયાં વગર સારા સંબંધો બંધાય છે અને સંચવાય છે. ભવિષ્યમાં આપણા બાળકોને પોતાના selection માટે તકલીફ નહીં પડે અને કદાચ વધારે સરળતાથી એક બીજાના contactમાં આવી સંબંધી બાંધશે અથવા develope કરશો. છેલ્લાં ૨-૩ વર્ષમાં આપણે ત્યા Senior નું Association શરૂ થયું છે. બધાનોજ સહકાર સારી છે ને બધાજ પ્રોગ્રામો સારા થાય છે. આવા સારા પ્રોગ્રામો માટે અને અનેક વક્તાઓના વાંચનનો લાભ મેળવી શકીએ તેના માટે મારી આપને એક નમ્ર વિનંતી છે કે જો શક્ય હોય તો, જે લોકો ઉમરના હિસાબે અથવા driveન કરી શકતા હોય તેના માટે, Rideની વ્યવસ્થા જો થઇ શકે તો ઘણા સીનીયરો લાભ લઇ શકશે. બીજી એક વિનંતી છે કે સીનીયરીને પ્રોગ્રામો જાણવાની ઇતજારી હોય છે તેથી જો news letterમાં ગુજરાતી message / લખાણ વું આવશ્યક છે તેથી જો શક્ય હોય તો આ બંન્ને બાબતો માટે વિચારણા કરી ઘટતું કરશોજી. આપણે સર્વે સભ્યો. દરેક કાર્યક્રમ ને સંપથી સહકાર આપીએ તો આપણા center ની ખુબજ પ્રશંસનીય પ્રગતી થશે અને સોનામાં સુગંધ લાવી અને ચાર ચાંદ લાગરો. Jain Education International નિર્મલાબેન મેના Jainism makes so much sense, it has logic to it and no missing gaps. - Michelle Gandhi (12) For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150