________________
JAINA CONIVENTION 2011
厄立
ROUND I
Name the pictures in Hindi
હ્યુસ્ટન જૈન સોસાયટી
શબ્દસ્પર્ધા
ગુજરાતી વર્ગ-૨
201
Sasil ana છતી રામચિયા
દર્શના સ
"Live and Help Live"
GALL
અ ગુજરાતી વર્ગ ૧-સ્વર ટીમ વિજેતા બની જેમાં જીયા જોન્સા, માહી ભટ્ટ અને પ્રીશા ગાંધી હતા ગુજરાતી વર્ગ ૨ નવો વર્ગ-રાજ સોલંકી અને ધ્રુવ અજમેરા અને ગુજરાતી ૨ એડવાન્સ્ડાં રોમા શાહ પ્રણવ મહેતા. ને ક્રીશ અજ્મેરા વિજયી જાહેર થયા હતા.ગુજરાતી વર્ગ ૩-વિવાન કોઠારી,શ્રીપાળ શાહ અને રીયા કાપડીયા વિજયી થયા હતા હીંદી વર્ગ ૧ રેવા ગાંધી, રીયા મિસ્ત્રી, અને એશા બોરા વિજયી થયા હતા. હિંદી વર્ગ ૨ વિરાજ શાહ,પાણેરી શાહ, અને દિશા શાહ સ્પર્ધા જીત્યા હતા. હિંદી ૩માં સિધ્ધાર્થ શાહ, યશ બોરા અને શ્લોક કોઠારી વિજયી થયા હતા. શબ્દ સ્પર્ધા માટે એવું કહેવાય છે કે ભાષાને મૂળથી સાચવવી હોય તો તેનું શબ્દ ભંડોળ લોક ભોગ્ય બનાવવું જોઇએ અને તે પાયાનું કામ આ સ્પર્ધા કરે છે.
મોના શાહે વિજેતાઓને અભિનંદન સ્પર્ધા કરાવનાર શિક્ષકોનો અને સ્પર્ધા નિહાળતા માતા પિતાનો આભાર માનીને બપોરનાં એક કલાકે શબ્દ સ્પર્ધા સંપન્ન કરી હતી સ્પર્ધાનાં આયોજકે આપેલા એક સર્વેક્ષણ મુજબ બે કલાક્માં આ કાર્યક્રમમાં હિંદી અને ગુજરાતી મળીને ૭૫૦ કરતા વધુ શબ્દો વિદ્યાર્થીઓ શીખી ચુક્યા હતા જે શીખવા માટે તેમને આખુ વરસ જોઇતુ હોય છે. સ્પર્ધા રોચક રહી હતી ટાઈ પણ પડી હતી. અને વિદ્યાર્થીઓને શબ્દો સરળતાથી યાદ રહી ગયા હતા તે તેમનો ફાયદો હતો.