Book Title: JAINA Convention 2005 07 JCNC
Author(s): Federation of JAINA
Publisher: USA Federation of JAINA
View full book text
________________
Insી.
VA
2005
પ્રેક્ષા ધ્યાન-એક સવાલ
રચના: પ્રવીણ તુરખીયા
પ્રિક્ષા ધ્યાન હૈ ક્યા ચીજ છે. એક સવાલ છે આપકો બીના રાગ ઓર દવેષકે, દેખે અપને આપકો.
શુરૂ કર હમ ભ્રમર ધ્વનિસે, કરકે યાદ વિતરાગકો, અટકે આકર કાયોત્સર્ગમે, શિથિલ કરે ખુદ આપકો.
કિર વાપસ હમ કરે ચે ચાલુ, અપની અંતર યાત્રાકો. શક્તિ કેન્દ્રસે દાન કેન્દ્રકી, બિન અટકી દૌડા દીડકો.
દીર્ધ શ્વાસકી પ્રક્ષાદવારા. બઢાયે અપને જીવનકો. શરીર ચૈતન્ય પ્રક્ષાસે, ગાયે સોઇ શક્તિકો.
શાંત શિથિલ સ્થિર સહજ સજાગ, કહતે મહાવીર ધ્યાનકો. મહા શૂન્ય હો જાતા હૈ, ખોકર અપને આપકો.
રંગોથી રંગમાલા ઘેરે, લેગ્યા ધ્યાનથી ચાહકો, શુભ-અશુભકી મિશ્ર વેશ્યા, ઉલા. રહી. સંસારકો.
ઊપર ઊઠના હું અશુભસે, છોડ કૃષ્ણ નીલ કપોતકો, બદલે અશુભ લગ્યાકો, ગ્રહી તેજ પમ શુક્લકો.
અનુપ્રેક્ષાકી યહું બહુત સુંદર, ભાવના છે કે ચાર દિલમેં ઉસકા રટન કરે હમ, દિનમેં બાર બાર
અનિત્ય અશરણ અન્યત્વ એકત્વસે, ધ્યેય જીવનકા બના રહે ઉત્તમ ટૂંઢ લે ખુદ નિજ તત્વ કી ઔર બના લે અપને આતમકી પરમાતમાં અનુભવ જ્યોતિ
રચયિતાઃ પ્રવીણ તુરખીયા
શાંત શિથિલ સ્થિર સહજ સજાગ, કહુતે મહાવીર
ધ્યાનકો, મહા શૂન્ય હો જાતા હૈ, ખોકર અપને આપકો.
અનુભવ જ્યોતિ જગાવો પ્રભુજી, અનુભવ જ્યોતિ જગાવો. દીપથી દીપ જલે હૈ ન્યાયે, મુજ દીપક પ્રગટાવો......... અનુભવ જ્યોતિ જગાવો.
મેં જાણ્યું તે સઘળું ખોટું, મારું મિથ્યા થાઓ, મિ મોહ તિમિર ભથે માંગી, સમકિત દીપ પ્રગટાવી... અનુભવ જ્યોતિ જગાવો.
તે જાણ્યું તે સઘળું સાચું, અનુભવ સિધ્ધ તે હોય. તને હજી તે મને હજી, યાચું તુમ સંગ થય................. અનુભવ જ્યોતિ જગાવો.
ભવ અનંતથી ૨ઝળું લોકે, ચાર ગતિમાં નરક નિગોદે. પંચમ ગતિની ધારક તું. આપ તારક મુજ વ્યો તુમ ગોદે.... અનુભવ જ્યોતિ જગાવો.
ઓમ નમો અરિહંતાણં . અનુભવ જ્યોતિ જગાવો. ઓમ નમો સિધ્ધાણં, અનુભવ જ્યોતિ જગાવો. ઓમ નમો આયરિયાણં, અનુભવ ક્યોતિ જગાવો. ઓમ નમો ઉધ્વજ્જાયાણ, અનુભવ જ્યોતિ જગાવો. ઓમ નમો લોએ સવ્વસાહૂણં, અનુભવ જ્યોતિ જગાવો.
ઓમ નમો શ્રી સદ્ગુરુદેવ, અનુભવ જ્યોતિ જગાવો.
lain Heritage in Western
*
* * . Expending Vaio )
estern Environment
193
Jain Education Interational 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 197 198 199 200 201 202 203 204