Book Title: Itihasni Agatyata
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ઇતિહાસની અગત્યતા [ 219 મથુરા જૈન ઘા વૈમર' લેખ વા; અને તેમનું હમણાં જ પ્રસિદ્ધ થયેલ “પિત : પદ પાંસ્કૃતિક અન’ એ હિન્દી પુસ્તક વાંચી લે. એમ તે એમણે અનેક પુસ્તક અને લેખે લખ્યાં છે, પણ આ સ્થળે તો માત્ર હું એ બે લખાણ તરફ જ ધ્યાન ખેચું છું. શ્રી. અગ્રવાલઝની પેઠે. બીજા પણ સમર્થ વિદ્વાને, જેઓ જૈન સાહિત્યના ઈતિહાસમાં સહકાર આપે તેવા છે અને આપવા ઇચ્છે છે, તેઓ પણ અમદાવાદમાં આવવાના. એટલે જેઓની ચેતના મૂતિ થઈ ન હોય અને જેઓની જ્ઞાનનાડી ધબકતી હોય તેઓ આ આવતી તકને પૂરતો ઉપયોગ કરી લેશે એમ હું માનું છું. –જેન, શ્રાવણ 2009 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5