Book Title: Hemchandra Acharya Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 3
________________ ગણધરો અને આચાર્યો આચાર્ય હેમચંદ્રએ ઘણી સાહિત્યિક પદ્ય રચનાઓ પણ કરી હતી. રાજ્યકક્ષાએ અહિંસાને અમલમાં મૂકાવનાર તેઓ પ્રથમ હતા. ગુજરાતને એક કરવાનું કામ પણ તેમણે જ કર્યું હતું. અધ્યાત્મશાસ્ત્રની શાખામાં તે યોગી હતા. યોગ ઉપરનું સુંદર વિવરણ કરતું પુસ્તક યોગશાસ્ત્ર ખૂબ જ જાણીતું છે. લોકો તેમને કલિકાલ સર્વજ્ઞ એટલે અંધકાર યુગમાં તમામ જાતના જ્ઞાનના પ્રખર વિદ્વાન કહેતા. તેમનું અવસાન ઈ. સ. 1173 માં 84 વર્ષની ઉંમરે થયું. આચાર્ય હેમચંદ્રના પ્રભાવ અને તેમના જૈનધર્મના સાહિત્યિક કામને લીધે જૈન સમાજ અને ગુજરાત હંમેશા ઉ૪૬વળ રહેશે. માં ખાદનાઍ કરેલો પૉતાના પુત્ર રૉહનો ત્યાગ ખરૅખર પ્રશંસનીય છે. જૈનધર્મને મળેલી એ મહાન ભેટ છે. હેમચંદ્ર આચાર્યના પરિચયમાં શ્રાવતાં રાજા કુમારપાલે જૈનધર્મે અંગ(કાર કર્યો. જેના પરિણામે સમગ્ર ગુજરાતમાં જૈનશ્ચમે અન્ને અહિંસાના સિદ્ધાંતના પાલન માટે શાકાહાન્ને ઉતેજન મળ્યુ. હેમચંદ્ર. આચાર્યની અસંધ્ય સાલ્વિક ૨ચનાઓ આપણો કિંમતી ખજાનો છે. કેવળ તેમના પરતકો વાંચવાથી પણ આપણે તેમ અંજલ આપી શકીએ તેમ છીએ. 60 જૈન કથા સંગ્રહPage Navigation
1 2 3