Book Title: Haribhadrasuri Acharya Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 2
________________ આચાર્ય હરિભદ્રસૂરિ કહેવાય. બીજા અડધા સમયને અવસર્પિણી એટલે કે પતનનો સમય કહેવાય. પરંપરા પ્રમાણે એવું કહેવાય છે કે ૨૪ તીર્થંકર, ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ અથવા નારાયણો, ૯ પ્રતિ વાસુદેવો અથવા પ્રતિ નારાયણો (વાસુદેવના દુશ્મનો), અને ૯ બલરામ તેમ ૬૩ વિશિષ્ટ વ્યક્તિઓ દરેક ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળમાં જન્મે છે. A TTITUT ROOT)DODE આચાર્ય જિન ભટ્ટ પાસે સાધુપણું સ્વીકારતા હરિભદ્રસૂરિ જૈન કથા સંગ્રહ 55Page Navigation
1 2 3 4