Book Title: Haim Sanskrit Dhatu Rupavali Part 03
Author(s): Dineshchandra Kantilal Mehta
Publisher: Ramsurishwarji Jain Sanskrit Pathshala
View full book text
________________
- - - -
-
-
-
- - - - -
-
-
-
--
--
-
Ndaou yollana
અમદાવાદ પંડીતવર્ય સુશ્રાવક દિનેશભાઈ છે ધર્મલાભ
દેવ-ગુરુ કૃપાએ સુખશાતા વર્તે છે. "તત્ર તથાસ્તુ"
પ્રભુશાસન પામેલા માતા-પિતાના સુસંસ્કારો તે દ્વારા આત્મોદ્ધારક સમ્યજ્ઞાન પ્રાપ્ત કરી સ્વછું પરકલ્યાણના શુભભાવથી શ્રી સુરેન્દ્રસુરી પાઠશાળામાં
અને ઉપાશ્રયોમાં જ્ઞાનપ્રદાન કરતા વશી (૨૦ વર્ષ) છે પૂર્ણ કરી રહ્યાં છો ત્યારે પૂર્વસંધ્યાએ અને ઉગતી છે (ઈ ઉષાએ શુભ ભાવના ભાવું છું કે સાધુ-સાધ્વી અને ૭
મુમુક્ષુ આત્માઓ આપના જ્ઞાનભંડારમાંથી વિસ્તૃત , જ્ઞાન પ્રાપ્ત કરતા રહે અને પ્રાપ્ત કરેલું આપનું ' તલસ્પશિ જ્ઞાન વધુને વધુ ઉંડાણમાં વિસ્તરતું રહે.
વિજય અભયદેવસૂરિ
O
આદિનાથ જૈન સંઘ શાન્તાદેવી રોડ, મુ. પો. નવસારી ચૈત્ર સુદ-૮, રવિવાર, તા. ૧૩-૪-૨૦૦૮
: