SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - -- -- - Ndaou yollana અમદાવાદ પંડીતવર્ય સુશ્રાવક દિનેશભાઈ છે ધર્મલાભ દેવ-ગુરુ કૃપાએ સુખશાતા વર્તે છે. "તત્ર તથાસ્તુ" પ્રભુશાસન પામેલા માતા-પિતાના સુસંસ્કારો તે દ્વારા આત્મોદ્ધારક સમ્યજ્ઞાન પ્રાપ્ત કરી સ્વછું પરકલ્યાણના શુભભાવથી શ્રી સુરેન્દ્રસુરી પાઠશાળામાં અને ઉપાશ્રયોમાં જ્ઞાનપ્રદાન કરતા વશી (૨૦ વર્ષ) છે પૂર્ણ કરી રહ્યાં છો ત્યારે પૂર્વસંધ્યાએ અને ઉગતી છે (ઈ ઉષાએ શુભ ભાવના ભાવું છું કે સાધુ-સાધ્વી અને ૭ મુમુક્ષુ આત્માઓ આપના જ્ઞાનભંડારમાંથી વિસ્તૃત , જ્ઞાન પ્રાપ્ત કરતા રહે અને પ્રાપ્ત કરેલું આપનું ' તલસ્પશિ જ્ઞાન વધુને વધુ ઉંડાણમાં વિસ્તરતું રહે. વિજય અભયદેવસૂરિ O આદિનાથ જૈન સંઘ શાન્તાદેવી રોડ, મુ. પો. નવસારી ચૈત્ર સુદ-૮, રવિવાર, તા. ૧૩-૪-૨૦૦૮ :
SR No.006059
Book TitleHaim Sanskrit Dhatu Rupavali Part 03
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Kantilal Mehta
PublisherRamsurishwarji Jain Sanskrit Pathshala
Publication Year2006
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy