________________
૧૫, ચાતુર્માસોની કમવાર નોંધ અને વિશેષ હકીક્ત. ૨૧. બીકાનેર સં. ૧૯૭૩ અષાડ સુદ ૨ ના પૂ. મુનિલમવિજયજી મ. ની દીક્ષા. રતલામ સં. ૧૯૭૪
કન્યાશાલાની સ્થાપના થઈ ખંભાત સં. ૧૯૭૫
પ્રથમ જ કલ્પસૂત્ર વાંચ્યું. વેરાવલ સં. ૧૯૭૬
જયપાલ પાનાચંદે સંઘ કહાડ્યો, જુનાગઢ તથા પાલીતાણુને. પાલીતાણું સં. ૧૯૭૭
નવાણું જાત્રાઓ કરી. મુંબઈ સ. ૧૯૭૮
ન્યાયનો અભ્યાસ કર્યો. પાટણ સં. ૧૯૭૮
માગશર વદ ૨ શ્રી ગુણવિજયજી મહારાજની દીક્ષા, પાલણપુર સં, ૧૯૮૦
માગશર સુદ ૬ શ્રી ભક્તિવિજયજી મહારાજની દીક્ષા. બેડા સં. ૧૮૮૧
પોષ વદ ૬ શ્રી જયંતવિજયજી મહારાજની દીક્ષા. લુણવા સં ૧૯૮૨
ધર્મની આરાધના થઈ પાટણ સં. ૧૯૮૩
મહા સુદ ૫ શ્રી ભાવવિજયજી મહારાજની દીક્ષા. દુજાણ સં. ૧૯૮૪
સારી આરાધના થઈ. પીપાડ સીટી સં. ૧૯૮૫ ધર્મની આરાધના થઈ સાદડી સં. ૧૯૮૬
માગશર સુદ ૬ શ્રી હિમતવિજયજી મહારાજની દીક્ષા. પાલી સં. ૧૮૮૭
શ્રાવણ વદ ૪ ગુરૂ મહારાજ કાલધર્મ પામ્યા. વઢવાણ કેમ્પ સં. ૧૯૮૮
પૂ. આચાર્ય મહારાજ શ્રીમદ્વિજય દાનસૂરીશ્વરજી મહારાજ
શ્રીની નિશ્રામાં. અમદાવાદ સં. ૧૯૮૯
મહા સુદ ૧૦ શ્રી લાભવિજ્યજી મહારાજની દીક્ષા. મુંબઈ સં. ૧૯૯૦
મુંબઈમાં ધર્મારાધના સારી થઈ મુંબઈ સં. ૧૯૯૧
માગશર સુદ ૨ શ્રી માણેકવિજયજી મહારાજની દીક્ષા. મુંબઈ સં. ૧૯૯૨
વૈશાખ સુદ ૧૧ શ્રી અરૂણુવિજયજી મહારાજની દીક્ષા. સુરત સં. ૧૯૯૩
કારતક વદ ૫ શ્રી નાગૅદ્રવિજયજી મહારાજની દીક્ષા. ખંભાત સં. ૧૯૯૪.
લોકો ધર્મારાધનામાં ઘણું જોડાયા. વાપી સં. ૧૯૯૫
આષાડ સુદ ૧૦ શ્રી જયવિજયજી મહારાજની દીક્ષા. લુણુવા સં. ૧૯૯૬
ત્યાંથી સંઘ નીકલ્યો. રતલામ સં. ૧૯૯૭
જેઠ વદ ૧૧ શ્રી લક્ષ્મીવિજયજી મહારાજની દીક્ષા. ઇંદોર સં. ૧૯૯૮
ધર્મની આરાધના સારી થઈ ખંભાત સં. ૧૯૯૯
માગશર સુદ. ૫ શ્રી લલિતવિજયજી મહારાજની દીક્ષા, વઢવાણ કેમ્પ સં. ૨૦૦૦ આષાડ સુદ ૧ ના સવારના નવ ને ત્રીશ મીનીટે
સાડા નવ વાગે સ્વર્ગવાસ પામ્યા પૂ. સ્વ. આચાર્ય દેવશ્રીના
પૂસ્વ. આચાર્ય દેવશ્રીના શિષ્યના શિષ્ય
ગુરૂભાઈના શિષ્યના શિષ્ય મુનિ શ્રી હીરવિજયજી.
મુનિ શ્રી મહોદયવિજયજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org