Book Title: Gyanpradip
Author(s): Vijaykastursuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 394
________________ કર્મમીમાંસા. : ૩૬૫ ઃ ~~~~~~~ ~~~ ~~ છે તેથી પણ પુરુષાર્થને અવકાશ છે જ. બીજી એક બાબત સંસારમાં દષ્ટિગોચર થાય છે અને તે એ છે કે દુઃખને ખસેડવા બાહ્ય પ્રવૃત્તિઓ તથા અત્યંતર પ્રવૃત્તિ આદરાય છે. તેવી જ રીતે સુખને ખસેડવા અત્યંતર કે બહારની પ્રવૃત્તિ આદરાતી નથી. દુઃખને ખસેડવા સૌ કોઈ પ્રયત્ન કરે છે, પણ સુખને ખસેડવા કેઈપણ પ્રયત્ન કરતું નથી. જેમ દુઃખ કમ છે તેમ સુખ પણ કર્મ છે, છતાં અનાદિ કાળની વાસનાથી દુઃખ સૌને અપ્રિય લાગે છે, અને સુખ પ્રિય લાગે છે. એટલે દુઃખને લક્ષમાં રાખીને દૂર કરવા પ્રયત્ન કરાય છે, છતાં એ જ પ્રયત્નથી સુખ પણ ખસી જાય છે. જે પ્રયત્નથી દુખ ખસે છે તે જ પ્રયત્નથી સુખ પણ ખસી શકે છે. અનેક જીને દુઃખ આપી સુખી બનવા કરવામાં આવતા પ્રયત્નથી સુખ પણ ખસી જાય છે. અથવા પૌગલિક સુખની આશાથી કરવામાં આવતા જપતપરૂપ પ્રયત્નથી પુણ્યકમ બંધાય છે અને તેથી કરી આત્મિક સાચું સુખ અવરાઈ જાય છે. આ સઘળો ય કમને જ વિલાસ છે. જ અને નક, ન ,

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446