Book Title: Gyanna Bhandaro ane Sangh Sanstha Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 4
________________ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને હવે આપણે સંઘના વિચાર કરીએ. ઉમાસ્વાતિ સ્વા પ્રશમરતિમાં લખે છે કે પરસ્પરોપગ્રહો નીવાનામ્ જીવાપરસ્યું ઉપકારી છે. શ્રાવકે! સાધુઓને સંયમ નિર્વાહનાં સાધને પુરાં પાડે અને સાધુએ શ્રાવક્રને જ્ઞાનપ્રાપ્તિમાં મદદ કરે, આ રીતે ચતુર્વિ સંધનાં ચારે અંગેા એકબીજાને સહાયક છે. પણુ જ્યાં અજ્ઞાન વધે અને મીન મહત્ત્વની ખબતાને પ્રધાનપદ આપવામાં આવે, ત્ય પક્ષાપક્ષી થાય અને ઝધડા વધે, અને જ્યાં ધર્મના હેતુ એકત સંપ, અને શાંતિ હાવા જોઈએ, ત્યાં જ ધર્મનિમિત્તે વેર વિરાધ થા એ નહિ ઇચ્છવા યોગ્ય ઘટના છે. જ્યારે જ્ઞાનપ્રવાહ જીવંત હાય લેાકા મુખ્ય સિદ્ધાંતાને લક્ષમાં રાખી દેશ કાળ પ્રમાણે સુધારા કરતા રહેતા હેાય ત્યાં પ્રગતિ સારી રીતે થાય છે, પણ જ્યાં સત્યને અમુક વ્યવસ્થિત રૂપ આપવામાં આવે છે, અને સ્થિતિચુસ્તતા જ ધર્મ મનાય છે, ત્યાં પ્રગતિ અટકી પડે છે, અને સંધમાં કુસંપ વ્યાપે છે. જેમ અત્યારે દેશની પ્રગતિ ખાતર નાના નાના મતભેદા દૂર કરવામાં આવે છે, તેમ સંઘની પ્રગતિ ખાતર સંધના વિવિધ અંગાએ ખીન મહત્ત્વની બાબતેા સબંધી કલહ કંકાસથી દૂર રહેવું જોઇએ. ૧૨૨ હાલમાં જો પક્ષાપક્ષી કે કલહુ દેખાતા હાય, તેા તેનું એક કારણ સ્થિતિચુસ્ત અને પ્રગતિશીલ વિચારા વચ્ચેના વિરાધ છે. જ્યાં જ્યાં સ્થિતિચુસ્ત વિચારકા અને પ્રગતિશીલ વિચારાનું સંમેલન થાય, ત્યાં એક બીજાને સમજવાને બદલે પેાતાને કક્કા ખરા કરાવવાના આગ્રહ હાય ત્યાં ઝઘડા સિવાય શું ખીજાં પરિણામ આવે ખીજું મારું, કારણ ખરા નાયકે—આગેવાનાની ખામી છે. જેએ નિઃસ્વાર્થી, કૃતકૃત્ય, પરાપકારી, મુદ્ધિશાળી, પ્રેમાળ, સત્યવચની, કાર્યદક્ષ અને કુનેહ બુદ્ધિવાળા હાય, અને જેમના હૃદયમાં સધનું હિત કેમ કરવું એ જ પ્રધાન લક્ષ હાય, તેવા આગેવાને ક્યાં છે? Calculating ગણત્રી કરનારા હાય, પેાતાના કે પેાતાના જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5