Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text ________________
'જ્ઞાનસત્રના વિષયો
• જિનાગમ સંદર્ભે શાકાહાર - જેનાહાર • ચતુર્વિધ સંઘ : દ્રષ્ટિ અને આયોજન • વર્તમાન સમયમાં જિનાગમની ઉપયોગિતા • અહિંસાનું વિધેયાત્મક સ્વરૂપ
ગ્રંથ વિમોચન : સંપાદક : ગુણવંત બરવાળિયા
• શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર: એક અધ્યયના • શ્રુતજ્ઞાનનાં અજવાળાં • જ્ઞાનધારા-૫
' વિશેષ વિદ્વાન વક્તાઓ ) • પદ્મશ્રી ડો. કુમારપાળ દેસાઈ | - ડો. બળવંત જાની • શ્રી હરિભાઈ કોઠારી | | • ડો. અભયભાઈ દોશી. • ડો. જિતેન્દ્ર શાહ
| • કુ. તરલાબહેન દોશી • ડો. રસિકભાઈ મહેતા | ડો. પ્રીતિબહેન શાહ
(સૂત્ર સંચાલન : યોગેશભાઈ બાવીશી) પરમ દાર્શનિક, પૂ. જયંતિમુનિજીની ત્રણ દાયકાની સેવા અને સાધનાની આ પાવન ભૂમિમાં, પવિત્ર સ્પંદનાવાળા સ્થળે, પૂ. સંતો અને સતીજીઓની પાવન નિશ્રામાં, પૂર્વ ભારતના ત્રીસ જૈન સંઘોના કાર્યવાહકોની ઉપસ્થિતિમાં, અધ્યાત્મ રસનાં કુંડાં ભરીને પાન કરવા આપને સપ્રેમનિમંત્રણ છે.
CO : જ્ઞાનસત્ર આયોજન સમિતિ : ) ગુણવંત બરવાળિયા - યોગેશ બાવીશી - પ્રદીપ શાહ
પ્રકાશભાઈ શાહ - સુરેશભાઈ પંચમિયા
Loading... Page Navigation 1 ... 130 131 132 133 134