Book Title: Gujaratna Aetihasik Lekho Author(s): Lalchandra B Gandhi Publisher: Lalchandra B Gandhi View full book textPage 4
________________ [ ૮૩ અંક : ૪ ] ગુજરાતના..................સ્કૂલનાઓ તેનું એવું રૂપ કલ્પી લીધું લાગે છે. એથી તેનો અર્થ તે વિચિત્ર કર્યો લાગે છે. વાસ્તવિક રીતે વિચારીએ તે ત્યાં સોઢઃ પાઠ શુદ્ધ છે, સોરી (સહેદરી-સગીબહેન અર્થ–વાચક) શબ્દનું બહુવચનનું એ રૂપ છે. કવિએ એ પહેલાં ઇષ પદ દ્વારા પૂર્વે જણાવેલા ચાર બંધુઓ (૧ લણિગ, ૨ મલ્લદેવ, ૩ વસ્તુપાલ અને ૪ તેજપાલ) એમની અનુક્રમે જણાવેલી આ ૭ સહોદરી-સગીબહેને હતી, તેમ જણાવ્યું છે. વિશેષ તપાસ કરતાં જણાય છે કે મંત્રીશ્વર તેજપાલે ત્યાં આબૂ તીર્થમાં પોતે કરાવેલ “લૂણસીહ-વસહી ' નામના નેમિનાથદેવના તે ચૈત્યમાં, જગતીમાં પિતાની એ સાતે બહેનેના શ્રેય માટે પણ જુદા જુદા ૭ તીર્થંકરની પ્રતિમાઓથી અલંકૃત જુદી જુદી ૭ દેવકુલિકાએ કરાવી હતી અને સં. ૧૨૯૩ વર્ષના ચિત્ર વદિ ૮ શુક્રવારે નાગૅદ્રગચ્છના શ્રીવિજયસેનસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવી હતી. શિલાલેખો સાથે હાલમાં પણ એ વિદ્યમાન છે, ત્યાં સ્પષ્ટ આવા ઉલ્લેખ છે – -स. १२९३ वर्षे चैत्रवदि ८ शुक्रे श्रीअर्बुदाचलतीर्थे स्वयकारितलूणसीहवसहिकाख्यશ્રીનેમિનાથવેચે નાં ................મહં. શ્રીનપાન (૧) મા વાઉ જલ્દિવ્ય- શ્રેડર્થ... (૨) , ની માસ (૩) » » રાવ્યા (૪) धणदेवि» સોહા એ યાં(૭) ' , , T –આ શિલાલેખો એપિગ્રાફીઆ ઈંડિકા' . ૮, પૃ. ૨૨૭ થી ૨૨૯માં નં. ૨૬થી ૩૧માં, તથા પ્રાચીન જૈન લેખસંગ્રહ ભાગ બીજામાં લેખાંકઃ ૯૪ થી ૯૯ અને ૧૦૩માં, અને “અબુંદ-પ્રાચીન જૈન લેખસંગ્રહ' (આબુ ભાગ બીજા)માં લેખાંક ૩૨૫ થી ૩૨૮, ૩૩૦, ૩૩૧ અને ૩૩૭માં મૂળ સંસ્કૃતમાં પ્રકાશિત થયેલા છે; તથા પહેલામાં અંગ્રેજીમાં અને પાછળના બે ગ્રંથમાં તેને ગુજરાતી સાર પણ પ્રકાશિત થઈ ગયેલ છે. એથી અહીં વિશેષ સમર્થનની અપેક્ષા નથી. વિશેષમાં એટલે અંશે સંતોષ માનીએ કે ઉપર્યુક્ત ગુજરાતના ઐતિહાસિક લેખ” ભાગ ત્રીજામાં, સંગ્રહ કરનાર એડીટરે પ્રાસ્તાવિક ઐતિહાસિક વિવેચન (પૃ. ૧૧)માં “વસ્તુપાલ તથા તેજપાલનું વંશવૃક્ષ” દર્શાવ્યું છે, તેમાં ઉપર જણાવેલ નામવાળી ૭ બહેને તેમની બહેને તરીકેના ક્રમમાં દર્શાવી છે. એના લો. ૬૨ થી ૬૬ના ભાષાંતરમાં (પૃ. ૧૨માં) અર્થ ન સમજવાથી કંઈક વિચિત્ર જ જણાવ્યું છે કે– “. ...ધર્મકાર્યોના પ્રભાવથી વાદળને પણ નમાવનાર..ધીમત લાવણ્યસિંહ દિગ્નાયક સમાન હતા અને હાથી પર આરોહણ કરી જિનેશ્વરના દર્શને જતી તેમની ૧૦ (દશ) પુત્રીએ રમ્ય લાગે છેPage Navigation
1 2 3 4 5 6