Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 271
________________ રા. મા. રાજરત્ન હરગેાવનદાસ દ્રારકાંદાસ કાંટાવાળા કવ્ય તેમજ વાર્તાનાં પુસ્તકા, અંધેરી નગરીને ગવસેન, એ મ્હેતા અને રાણી રૂપસુંદરી એ પુસ્તક લખેલાં છે. વળી તેમણે વડેદરા રાજ્યમાં મિલિટરી સેક્રેટરી તરીકે પણ કેટલાક સમય કામ કર્યું હતું. સન ૧૯૦૩માં એમના કાર્યની કદર ખુજીને સરકારે એમને રાવ અહાદુરનેા ઈલ્કાબ આપ્યા હતા. સન ૧૯૦૫માં તેએ લુણાવાડાના દિવાન નિમાયા હતા. પરંતુ દેશ અને સ્વદેશી માટે પ્રથમથી પ્રેમ એટલે ઉદ્યાગ તરફ પણ એમનું લક્ષ રહેતું; અને એ વૃત્તિના પરિણામે વડાદરામાં એમણે મીલ સ્થાપવાનું સાહસ ખેડેલું, તે ફતેહમદ નિવડયું છે. નિવૃત્ત થયા પછી પણ તેઓ શાન્ત એસી રહ્યા નથી. કેવળપુરી કૃત કવિતા, વિશ્વની વિચિત્રતા, ગૃહ વિદ્યા વગેરે પુસ્તકે સવર્ડ લખી પ્રસિદ્ધ કયા છે; અને એમની ટચુકડી સે! વાતેાના પાંચ ભાગ માટે ખાળકવ એમને સદા આભારપૂર્વક યાદ કરશે. સન ૧૯૨૦માં તેએ છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ નિમાયલા અને થાડાજ વખત પર શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડે એમની લાંબી અને યશસ્વી સાહિત્યસેવાની કદર કરી સાહિત્ય માર્તંડ’ નામક સુવર્ણ ચંદ્રક પહેલવહેલા એમને અૌં છે. વળી તેમની સખાવત પણ હેાળી અને સદેશી છે. સાહિત્ય પરિપને જેમ રૂ. ૧૦૦૦૦) આપ્યા તેમ પેાતાના દેવના ભંડોળ ખાતે રૂ. ૩૦૦૦) ભેટ ધર્યાં હતા; તેમજ જ્ઞાતિના તથા અન્ય કેળવણી મ ંડળાને સારી રકમ આપવાનું વિસર્યાં નથી. 66 એમના મેટા પુત્ર મટુભાઇ મીલ એજંટ હેાવા ઉપરાંત સાહિત્ય” નામનું માસિક છેલ્લાં ૧૭ વર્ષથી ચલાવે છે, તેમાં વખતોવખત એમના લેખા આવતા રહે છે અને તેમાંને! પ્રાચીન કાવ્ય વિભાગનું તંત્ર તેમનાજ હાથમાં છે. સારા કેળવણીકાર, સાહિત્ય સેવક, સુધારક અને દેશપ્રેમી અગ્રેસર તરીકે એમણે સારી પ્રતિષ્ટા અને નામના મેળવ્યાં છે અને આજે ૮૬ વર્ષની ઉમ્મરે પણ એક યુવકને પાછે હઠાવે એવી નિયમિતતાથી ઉદ્યમ કરે છે. ૨૦૩

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286