Book Title: Girnarna Navprasiddh Lekhpar Drushtipat
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 24
________________ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ वस्तुपालि मंतीसरि सेतुजउजिलि आणि भवदहि सेतज निरुवम रिसह जिणिदो; डांवर श्री समेतसिहगिरि जिमणइ अष्टापद नवलीपरि, वीस यु वीस जिर्णिदो. 12 यक्षराज कवडिल तिहिं पूष्ठिई माता मरुदेवा गजपूठिइ, चंद्रप्रभ प्रणमेसो. (જુઓ શ્રી વિજયધર્મસૂરિ, પ્રાચીનતીર્થમાળા-સંગ્રહ, ભાગ ૧લી, ભાવનગર સં. 1978, પૃ. 35) વિશેષ : લેખ પૂર્ણ થયા બાદ ત્રિપુટી મહારાજનો જૈન પરંપરાનો ઇતિહાસ, ભાગ રજો (શ્રી ચારિત્રસ્મારક ગ્રંથમાળા ઝં. 54, અમદાવાદ 1960), સંદર્ભ માટે ઉપલબ્ધ થયો. તેમાં મુનિ ત્રિપુટીએ વરડિયાવંશ પર કંઈક વિસ્તારથી વિવરણ કરેલું જોવા મળ્યું (એજન પૃ. 390-392), તેમાંની કેટલીક બાબતો અહીં ઉદ્ધરેલ ગ્રંથપ્રશસ્તિ(ક્રમાંક ર૯)માં મૂળે કહેલી છે, પણ તે આબૂ --ગિરનારના લેખોના સારભાગ આપવો જરૂરી નથી માન્યો. * વતી તેમ જ કાવ્ય) કોઈ શબ્દ યા શબ્દસમૂહનાં અપૂર્ણ વા અશુદ્ધ રૂપ છે. એમાંથી સીધી રીતે કોઈ અર્થ તારવવો મુશ્કેલ છે. શ્રી અત્રિએ નથી એમ વાંચ્યું છે; અને નગરથી શબ્દ પર એમના આગળ ઉપરના ગુજરાતી લેખનભાગમાં ટીકારૂપે થોડું કહ્યું છે : (જુઓ “ગિરનારના, પૃ. 208) શિલાલેખની આગળની ૯મી પંક્તિમાં આવતો શબ્દ રે સાથે ૧૦મીનો પહેલો અક્ષર ને જોડી નથી જુદું પાડવું સયુક્તક લાગે છે. નથી એટલે કે શુદ્ધ સંસ્કૃત અનુસાર ત્યાં ચૈત્ય કાચાં હોવું અભિપ્રેત છે. શ્રી અત્રિએ આ સ્થળે ધોધ ?) એમ વાંચ્યું છે. પણ રુ એ હોવું ઘટે. આગળ ની જોડી [સાટુ. ધmut વાંચીએ તો શબ્દનો બંધ બેસી જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24