Book Title: Girnarna Navprasiddh Lekhpar Drushtipat
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 23
________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દૃષ્ટિપાત ઉદ્ધાર થઈ ગયો છે. ૩૫. ‘કીર્તનાત્મક પ્રવૃત્તિઓ,’સ્વાધ્યાય, પુ ૪, અંક ૩ માં અમે ગિરનાર પરના મંત્રી બંધુઓના સુકૃતની વિસ્તૃત યાદી રજૂ કરેલી તેમાં પણ અમે એ ત્રણે મંદિરો એકબીજાથી વેગળાં જ બતાવ્યાં છે. (એજન ५० ३०८-३१०). ૩૬. જુઓ, પં. અંબાલાલ પ્રેમચંદ શાહ, રાણકપુરની પંચતીર્થી, શ્રી યશોવિજય જૈનગ્રંથમાળા, ભાવનગર વિ सं. २०१२ ते १८, ५० ११२. 39. R. Narsimhachar, The Lakshmidevi Temple at Doddagaddavalli, MAS No III, Bangalore 1919, pp. 7. * આ લેખ માટે જુઓ આચાર્ય, ગિરજાશંકર વલ્લભજી, ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ બીજો, મુંબઈ 1935, मां १८७, पृ० १५४ એ લેખનો મૂળપાઠ આ પ્રમાણે છે : वस्तुपालविहारेण हारेणेवोज्वलनिया उपकंठस्थितेनायं शैलराजो विराजते ॥ श्रीविक्रम संवत् १२८९ वर्षे आश्विन वदी १५ सोमे महामात्य श्रीवस्तुपालेन आत्मश्रेयोर्थं पश्चाद्भागे श्रीकपर्दियक्षप्रासादस्समलंकृतः श्रीशत्रुंजया तार ]श्रीआदिनाथप्रासादग्रतो वामपक्षे स्वीयसद्धर्मचारिणीमहं श्रीललितादे विवि श्रेयौर्थं विशतिजिनालंकृतः श्रीसम्मेतशिखरप्रासादस्तथा दक्षिणपक्षे द्वि भार्यामहं श्रीसोखु श्रेयोर्थं चतुर्विंशतिजिनोपशोभितः श्री अष्टापदप्रासादः ० अपूर्वघाटरचनारुचितरमभिनवप्रासाद चतुष्टयं निजद्रव्येण कारयांचक्रे । ३८. वस्तुपालि वर मंति भुयणु कारिउ रिसहेसरु । अठ्ठावय- सम्मेयसिहरवरमंडपु मणहरु ||१५|| ૨૫ कउडिजकखु मरुदेवि दुह वि तुंगु पासाइउ ! धम्मिय सिरु धुणंति देव बलिवि पलोइउ ||१६|| - रेवंतगिरिरासु, द्वितीयं कडवं ( मुनिप्रवर श्री पुष्यविष्ठ५सूरि, 'सुकृतकीर्तिकल्लोलिन्यादि' पृ. १०१.) ३८. वत्थुपाल मंतिणा सित्तुज्जावयार भवणं अठ्ठावय-समंउ मंडवो कवडिहजकख मरुदेवीपासाया य कारविआ.... "रैवतगिरिकल्प", विविधतीर्थकल्प. આ ગ્રંથ મુનિશ્રી જિનવિજયજીએ સિંધી જૈનગ્રંથમાં ગ્રંથાંક ૧૦ તરીકે પ્રસિદ્ધ કર્યો છે : શાંતિનિકેતન વિ સ ૧૯૯૧. ४०. वस्तुपालविहारस्या पृष्टोनुत्तर सत्रिभं कपर्दीयक्षायतनमकारय य यंकृति ६-७० ३. (વસ્તુપાલચરિતના સંપાદક, પ્રસિદ્ધિસ્થાન અને પ્રસિદ્ધ કર્યાનું વર્ષ દુર્ભાગ્યે મારી નોંધમાં પ્રાપ્ત નથી.) પંદરમી શતાબ્દીના છેલ્લા ચરણમાં રચાયેલ રત્નસિંહસૂરિ શિષ્યની ‘શ્રી ગિરનારતીર્થમાળા’માં પણ આ ४ हडीडत छे. नि० भा० २-४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24