Book Title: Girnar Chittpravadi
Author(s): Vidhatri Vora
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ગિરનાર ચેત્તપ્રવાડી કાળકા (કડી ૪)— ૨. હવે બીજો રસ્તા જે કાળકા' તરફ જાય છે, એ કાળકાનું સ્થાનક પણ ગુફા જેવુ' છે. એને કાવ્ય પ્રચલિત ચ'દ્રગુફા હેાવાનું અનુમાન કરવાનું મન એટલા માટે થાય છે કે, એને રસ્તા સહસ્રબિન્દુગુફા સાથે સમાંતર જ ફ્રૂટાય છે અને દરેક કાવ્ય આ બન્ને ગુઢ્ઢાના સાથે સાથે ઉલ્લેખ કરે છે. એ સિવાય એને માટે, સાતપુડા માટે આપ્યું એવુ* જોરદાર ખીજુ પ્રમાણુ નથી. ૧૩૦ ભરતેશ્વર (કડી ૧૫-૧૭) ~~~ ૩. આપણી આ પરિપાટીમાં ભરતેશ્વરા ઉલ્લેખ છે, તે પણ ખીજે નથી, તેમ જ સત્યપુરાવતાર વીરજિનેન્દ્રનો ઉલ્લેખ પણ થાડાક અપવાદ સિવાય કાંય મળતા નથી. પાજ. (કડી. ૬) — ૪. ગિરનારની પાજ માટે સામાન્ય મત અબડે તે સમરાવ્યા છે. પ્રસ્તુત કાવ્યમાં બાહડે તે બધાવ્યાને ઉલ્લેખ છે. ૧૩ અત્યારે પણ એક બીજો રસ્તા ખરદેવી પાસેથી જાય છે. પાદ ટિપ્પણી ૧. પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ (કાવ્યમાળાનું પુસ્તક ૧૩મું) સંપા. સી. ડી. દલાલ, વડાદરા ઈ. સ. ૧૯૨૦ – પૃ. ૧. ૨. એજન, Appendix 7 p. 19. . ૩. એજન. Appendix 5 P. 15. ૪૬. એજન. Appendix 10 p. 24. ૪૬. આપણા કવિઓ' — લે. કે. કા. શાસ્ત્રી અમદાવાદ - ૧૯૪૬, પૃ. ૧૬૬-૧૬૭. ૫. પ્રા. ૩, કા. સ, ભાગ ૧૩ પૃ. ૩૪ (નવમી ભાષા.). ૬. આ સિવાય પણ વસ્તુપાળ-તેજપાળની પ્રશસ્તિમાં ગિરનારના તેમણે કરાવેલ જિનાલયે આદિ રચનાઓના ઉલ્લેખ મળે છે. ૭. પુરાતત્ત્વ ભાગ ૧ અમદાંવાદ સ. ૧૯૭૮,, પૃ. ૨૯૩, ૮. પ્રાચીન તીમાળા સંગ્રહ ભા. ૧; સંપા. શ્રી વિજયધસૂરિ, ભાવનગર, સ. ૧૯૭૨, પૃ. ૩૩. ૯. પ્રા. તી. સં, પૃ. ૫૭ની પાદટીપ, ૧૦. પ્રા. ૩. કા. સં, પૃ. ૨. ૧૧. અન્ય કૃતિમાં અતે શિલાલેખ તેમજ બીજા પ્રમાણેા દ્વારા એ બાબત સિદ્ધ છે કે એ મદિર તેજપાળે બધાવ્યું છે. ૧૨. ૫. બેચરદાસ દેશી, પૃ. ૨૯૪-૨૯૫. ૧૩, જૈન તીર્થ સસ'ગ્રહું ભા. ૧., અમદાવાદ ૧૯૫૩, પૃ. ૧૨૫-૧૨૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5