Book Title: Girnar Chetta Parivadi
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 6
________________ ૨૭૪ Jain Education International નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ ડાબા–જિમણા તોરણા એ, આ ગમ આંચલીયાપ્રાસાદ પહિલી પોલિ પા(૫)સતાં એ, સહીઅર કીંજઈ સાદ. ૧૪ સભકર નવલખ જિજ્ઞ એ, પઇસત બીજી પોલિ દેવલોક સામ્યું કરઈ એ, સંધવી બિઠા ઊલિ. [વસ્તુ] નેમિપ્રતિમા નેમિપ્રતિમા લેઈઅ આવૃતિ છત્રચામર સિરિ ઢાલીઈ, પંચશબ્દ-વાજિંત્ર વાજઈ, પઈસ સંઘવી હુઈ. ભુંગલ-ભેર-ઝિણિ ગગન ગાજઈ, ઢોલ-દદામાં દડદડી વાજઈ ગુહિર નીસાણ, ધવલમંગલ બાલા દેઈ, અરીયણ પડઈ પરાણ. ૧૬ ૧૫ [ઢાલ] મેલાસાહ તણી દેહરીઈ, ધર્મનાથનઈ નમતાં જઈઈં. મૂલ દૂવારિ થાણુ એ, સાહમી સવાલાખી ચુકીધર. વસ્તુગિ થાપિઉ તિહાં નેમીસર, પ્રણમુ પાસð દેહરીઅ નેમિ નિહાલી તોરણિ વધાવું, દાન દેઈ પાઉ-મંડિપિ આવ નેમિનાથ સિર નાંમીઈ એ, ત્રિવારઈ પ્રાસાદ પ્રદક્ષીણે દાન દેઈ જે હુઈ વચક્ષણ, ફૂલફલે જિન ભેટીઈ એ. અધૂલક પાયે પૂજ્યા દેવ, માનવ-જનમ સફલ હુ હેવ ગજપદ-કુંડ સનાન કરું, ધોતિ કરી આવ્યા પ્રાસાદિ ન્હવણ-મહોવ કીઉ નવનાદિ, કેસર-ચંદન ચરીંઈ એ. ૧૯ પૂજ રચીનઈ અગર ઊખેવઉ રતન-થાપિત નેમીસર સેવઉ ભમતી ચેત્રપ્રવાડિ કરઉ રંગમંડપિ જિણવર પૂજઈ ધર્મશાલા ચૈઈત્ય વંદન કીંજઈ, અપાપામઢ જાઈઈ એ. અતીત ચઉવીસી સાત તીર્થંકર, તે પૂજી જઈ પાપક્ષયંકર આઠમૂ બિંબ ત્રંબાવતીય, આમરાયનઈ તે વંદાવિઉં બપભટસૂરિ તિહાં અણાવું, અરિઠનેમિનઈ દેહરઈ એ. For Private & Personal Use Only ૧૭ ૧૮ ૨૦ ૨૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9