Book Title: Girnar Chett Pariwadi
Author(s): M A Dhaky, Vidhatri Vora
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 8
________________ 10 37 38 શ્રી ગિરનાર ચય પરિપાટ ગંગાકુંડિ ગંગદેઉલ જઈ નઈ જાઉ મહિતી આણ દેવરાજ તણઉ, જિણહર જિન ધ્યાઉ ગણપતિ રહિનેમિ દેહરી એ, દોઈ અંબિક પાજ ચીત્તરસાહિ કરાવઉ એ, કીધું અવિચલ કાજ ચીજુડા પુનાતણઉણ અંબાઈ પ્રસાદ તે સાંમલસાહઈ ઉધરિઉ એ, બેત્ર વસતા નાદ પંચમૂરતિ અંબિકતણી એ. નમતાં દુખ નાસઈ ફલ-નાલીઉરે ભેટીઈ એ, સંઘ વિઘન વિણસઈ હિવ અવલેણ સહિર(સિહર) ચડી સહિસાવન પખું લાખારામી કણયરી એ, સિદ્ધ દેહરી દેખું સામિ–પજૂન નવિ બેલ, સિધવણાયગ વખાણ કંચણબલાણુઉં જિહાં છઈ એ, પણિ ઠામ ન જાણું 39 નેમિ ભૂયણિ વલી આવીયા એ પહિરઈ ઈન્દ્રમાલ, ઈન્દ્રમહેછવ દાન દઈ ધજ ચડઇ વિશાલ, હેમકલસ દંડ ઝલહલઈ એ સાજણ વિહાર પૃથ્વી જઈ પ્રાસાદ તલિ ગિરુઉ ગિરનાર 40 લાખ બહુત્તિરિ પાંચ કેડિ વિસલપુરી વેચી સિદ્ધરાય જેસંગદેવિ નિજ કરતિ સંચી વીરાહુ સંઘવી સજાણ શવરાજ પ્રસીધG કનક કલસ ધજ ઠવિય ભૂયણિ જિણિ જસ લીધ9 એકમના નિતુ સુણઈ એ એહ જિણહર-માલ તીરથ યાત્રા તણુએ ફલ હેઈ વિશાલ ઇતિ શ્રી ગિરનાર ચેવ પરવાડિ સંપૂર્ણ સમાપ્તઃ કલ્યાણું ચ | 41. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8