Book Title: Girnar Chett Pariwadi
Author(s): M A Dhaky, Vidhatri Vora
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૧૩૮ શ્રી ગિરનાર ચય પરિપાટિ વસ્તીગ કીધુ સેજિ-અવતાર આદીસરનઈ કરુઆ જેહાર ગિરુ પીતલ બિંબ નમુ ડાબા-જિમણા ગયવર બિઉ વસ્તગિજુગરી તેઉ સેમ અનઈ આસરાજ અછઈ ૨૩ રંગમંડપિ નવ–નાટક સેહઈ પતલીએ અપછર મન મોહઈ જેતા તૃપતિ ન પામઈ એ, અષ્ટાપદ જિણવર ચઉવીસઈ જિમણઈ સમેત સિહરિ જિણ વિસઈ, વઈરા દેહરી જેઈઈ એ ૨૪ જીરાઉલઉ ગઈઆગરિ થાપિઉ, તે પૂજી કલિયુગ સંતાપ્ય ચેત્ર–પવાડિઈ સાંચર્યા એ, શાંણાગર ભૂંભવ પ્રાસાદ વિમલ પાસ થણઉ સરુઉ સાદિ, મુખમંડપ રુલીએમણુક એ ૨૫ સાવ પીતલમાં બિંબ વખાણું કંચણ બલાણ ઉપમ આણું કલ્યાણત્રય પિખીઈ એ, સમરસિંહ કીધુ ઉધાર ત્રિહરૂપે છઈ નેમિકુમાર, મેઘનાદ મંડપ સધર જગતિઇ બાવન દેહરી દીસઈ જિણવર જોતાં હઈડઉં હસઈ માલદેવ તણુક ભદ્ર ભલઉ, રતનદેગુરુ પીત્તલસામિ પશ્ચિમ ભદ્ર હાજાનઈ નામિ, ઉત્તરદસિ ભદ્ર વર્ણવ્ર એ ૨૭ સદઈવછેરઈ તે કરાવિ હવઈ ખરતરવસહીભર્યું આવિલ " નરપાલસાહની થાપન એ, સતરણ પીતલમઈ વીર શાંતિ–પાસ છઈ સાચઉ શરીર, કાસગીઆ પીત્તલતણ એ ૨૮ રંગમંડપિ નાગબંધ નિહાલ પૂતલીએ મંડપિ મન વાલી પંચાંગવીર વસેખીઈ એ, માલાખાડઈ મંડપ જાણુ જિમણુઈ અષ્ટાપદ) વખાણ, ભણસાલી ગઈ કી એ ૨૯ ડાબઈ સમેત સહિર પ્રસીધુ તે પણિ ધરણઈ સાહિ કીધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8