Book Title: Girnar Chaitya Pravadi Vinati
Author(s): Vidhatri Vora
Publisher: Z_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૧૪૨ ગિરનાર ચૈત્ય પ્રવાડિ વિનંતિ નિર્દેશ કરી, મંદિરમાં ‘નેમિનાથ’તે પ્રણમે છે. એ પછી ઇંદ્રમ`ડપ'માંથી પસાર થઈ, ‘ગુજપાદ કુંડમાં સ્નાન કરી, કવિ પૂજનવિધિ વર્ણવે છે. ખેતર બિંબ અને અષ્ટાપદ'ના આર્ડ બિંબનુ પૂજન કરે છે. આમ ક્રમે ક્રમે ‘શત્રુંજયાવતાર આદીશ્વર', ‘અષ્ટાપદ', સમેત શિખર'ના દેવા, મરુદેવ અને ‘કવડીલ યક્ષ' (કપદી યક્ષ) તેમજ ‘નૈમિનાથ'ના કલ્યાણુત્રય' મંદિરમાં દર્શન કરી, રથનેમિ-રાજીમતીના મંદિરાની મુલાકાત લઈ, અંબાજીની ટ્રેક સુધી પહેાંચી જાય છે. પછી અવલાકન શિખર', અને ‘શાસ્થ્યપ્રદ્યુમ્ન'ને નમી, ‘હેમખલાનક' બિંબને જુહારે છે. ત્યાંથી ટાઈ કવિ સહસારામ’ (શેષાવન), ‘લાખારામ’, ‘ચંદબિંદુ’ (ચંદ્રગુફા), સહસ્રબિન્દુ ગુડ્ડા; સાતપુડા અને કાળકા (?)) ગુફામાં નમસ્કાર કરી, ચૈત્યપ્રવાડી પૂર્ણ કરે છે. આ સિવાય ખીજા' નહિ નિર્દે શાયેલાં અનેક સ્થાનક અને ‘છત્રશિલા’ (ભૈરવ જપ?))ને પણ ઉલ્લેખ કરે છે. આ પ્રમાણે કવિ સખીને પૂરી ચૈત્યપ્રવાડી ગાઈ સંભળાવે છે. કવિ ભાવિક છે, માટે પૂજાવિધિના વર્ણનમાં ખાસી કડી શકે છે, (૧૫ થી ૨૧) કવિ હૃદય પ્રકૃતિનુ ચેતેાહર સૌ દ નીરખી રોમાંચિત થઈ પહેલી ૮ કડી તે! તેનુ વધ્યુંન ગાવામાં રોકે છે. આમ પરિપાટીનેા અŕભાગ કાવ્ય વ્યંજના માટે રાખી, શેષ ભાગમાં ઐતિહાસિક માહિતી આપે છે. ને ત્યાં પણ કવિની કાવ્યકળા તા છતી થતી રહે જ છે. (૬ઠ્ઠી કડીના પૂર્વાધ નથી.) આગલી ‘ગિરનાર ચેત્ત પરિપાટી'માં નથી આપ્યા એવા, માઁગલપુરના પાનાથ, વંથલીના શાંતિજિન, દામેાદરના ધાટ વસ્તુપાળે બધાવ્યાના ઉલ્લેખ, હેમબલાનક (કાંચન મલાણુ), છત્રશિલાના ઉલ્લેખા, ઇત્યાદિ આ કૃતિમાં મળે છે. આ રચના જે પ્રતિમાંથી મળા છે અને લેખન સવત સત્તરમા શતકને લાગે છે. પ્રતિ લા.દ.ભા,સ', વિદ્યામ`દિરમાંથી પુણ્યવિજયજી સંગ્રહની (ન.. ૮૨૮૫) છે. પ્રતિ પરિમાણ ૨૬.૪× ૧૧.૧ સે. મિ; પંક્તિ ૧૪; અક્ષર ૪૮ (દરેક પત્રમાં સરાસરી) છે. કાવ્યની ભાષા પણ આગલી કૃતિ ‘ગિરનાર ચેત્ત પ્રવાડી' કરતાં ઘેાડી પાછાતરા સમયની છે. વ્રજભાષાના કવિ જેવુ... પદલાલિત્ય પણ છે. ગિરિસ્થ સ્થાને માટેની ઐતિહાસિક વિગતાની ચર્ચા આગલી કૃતિ વખતે કરેલી છે, એટલે અહી' તે પર વિશેષ ચર્ચા અનાવશ્યક બની રહે છે. કૃતિ રથનૈમિનુ` મ`દિર બંધાઈ ગયા પછીની છે અને એથી ૧૫મા શતકના દ્વિતીય ચરણમાં કયારેક રચાઈ હશે. પાટીપ ૧. રત્નશેખરસૂરિશિષ્ય કૃત 'ગિરનાર તીર્થં માળા’ – (ક. ૧૪), પ્રાચીન તીર્થમાળા ભા ૧, ભાવનગર, વિ. સં. ૧૯૭૮, ૨. હેમહંસ કૃત ‘ગિરનાર ચૈત્યપરિપાટી' (ક. ૩૦-૩૪), સ`, ૫, ખેચરદાસ દેશી, અમદાવાદ વિ. સ’, ૧૯૭૮ પુરાતત્ત્વ ભા. ૧ (પૃ. ૨૯૩). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5