Book Title: Dravyapraman Prakaranam Evam Kshetrasparshana Prakaranam Author(s): Jagacchandrasuri Publisher: Divyadarshan Trust View full book textPage 101
________________ ભારતભરમાં શોક ફેલાય; ભલી શ્રદ્ધાંજલી અપાય, ઠેર ઠેર ઉત્સવો ઉજવાય; જિનભક્તિના મંગળ ગવાય...૩૩ ઉત્તમ કુલ સરવરમાંહી; ખીલ્યું પા અતિ આનંદદાયી, જિનવર ચરણે એ ચઢતું, જગચંદ્ર મહોદય વરતું,...૩૪Page Navigation
1 ... 99 100 101 102 103 104