Book Title: Dikshanu Sundar Swawrup
Author(s): Sagaranandsuri
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 230
________________ ૧૫૨ ] . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત વળી કુટુંમાર્દિકને પ્રતિબાધ કરીને અનુમતિ મેળવવા વિગેરેના જે ક્રમ ઉપર મતાવવામાં આવ્યા છે, તે તેને માટે જ છે, કે જેઓએ ગૃહસ્થપણામાં પણ ખારવ્રતધારી શ્રાવક થઇ કેટલીક મુદ્દત સુધી તેનું પાલન કર્યું હાય અથવા માબાપને પ્રતિબેાધ કરવાને શક્તિમાન હાય તેમજ જોષી કે સ્વપાક આદિને પાતાના કાબુમાં લઈ શકતા હાય. બીજાએને માટે ઉપર જણાવેલેાક્રમ આદરણીય નથી, એ વાત વિચારક મનુષ્ય સહેજે સમજી શકશે. અનેક આત્માએ તેવા ક્રમને જાળવ્યા સિવાય દીક્ષિત થયેલા છે અને તેથી ભગવાન હરિભદ્રસૂરિજીએ પંચવસ્તુમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે-‘ કુટુંબીજનના શાકાદિકના લેશ પણ દોષ દીક્ષા અંગિકાર કરનાર પુન્યવાન આત્માને લાગતા નથી. ’ માતાપિતાદિ કુટુંબીજનના નિર્વાહને માટે સાધન કરવાની શાસ્ત્રની આજ્ઞાને વાસ્તવિક અર્થ. કેટલાક મનુષ્યા એમ જણાવવાને તૈયાર થાય છે કે “ જે મનુષ્ય ઉપર તેનાં માતાપિતાદિકના પાલન વિગેરેના ક્જ હાય, તેને બજાવ્યા સિવાય તે મનુષ્યને દીક્ષા આપવી જોઇએ નહિ. તેના સમર્થનમાં શાસ્ત્રકારો પણ જણાવે છે કે દીક્ષા લેવાની અભિલાષાવાળાએ પેાતાનાં માતાપિતાદિ કુટુંબીજનના નિર્વાહને માટે સાધન કરી દેવું જોઇએ. અને તે ન થાય ત્યાં સુધી દીક્ષા લેનારે લેવી કે તેવાને દીક્ષા દેવી, તે અયેાગ્ય જ છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270