Book Title: Dharmvir Upadhyay Sohanvijayji Author(s): Fulchand Harichand Doshi Publisher: Atmanand Jain Sabha View full book textPage 2
________________ {{{{*(P1) | * Bi (v) to 1/ SHIPPI - #$}} {{ v !{} be fus!•• • ... | | | | | | | | સંદેશ યાદ છે સમાધિમંદિરની સભા ! યાદ છે એ ગમગીન દિન! યાદ છે એ ક્રમ વીરનાં સ્મરણેા ! ચાદ છે એ ગુરુવર્ય ની ભાવનાઓ અને કાર્યો ! ચાદ છે ગુરુદેવ શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વજીએ ઉચ્ચારેલાં વચના “આજે આપણી વચ્ચેથી એક સિતારા અદ્રશ્ય થયા. તેમણે પુજાબ ગુરુજ્જુળની સમુન્નતિ અને જાતિ સંગઠન—આ બે કાર્ય સમાજને ચરણે ધર્યાં છે. એ બહાદુર વીરે એકલાએ આટલી હિંમત આંધી આટલું કામ કરી બતાવ્યું. શું આપણે બધા મળી સમાજના કલ્યાણનાં એ એ કામ નહિ કરીએ.”Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 220