________________
{{{{*(P1) |
* Bi (v) to 1/ SHIPPI -
#$}} {{ v !{} be fus!•• •
...
| | | | | | | |
સંદેશ
યાદ છે સમાધિમંદિરની સભા ! યાદ છે એ ગમગીન દિન! યાદ છે એ ક્રમ વીરનાં સ્મરણેા ! ચાદ છે એ ગુરુવર્ય ની ભાવનાઓ અને કાર્યો !
ચાદ છે ગુરુદેવ શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વજીએ ઉચ્ચારેલાં વચના
“આજે આપણી વચ્ચેથી એક સિતારા અદ્રશ્ય થયા. તેમણે પુજાબ ગુરુજ્જુળની સમુન્નતિ અને જાતિ સંગઠન—આ બે કાર્ય સમાજને ચરણે ધર્યાં છે. એ બહાદુર વીરે એકલાએ આટલી હિંમત આંધી આટલું કામ કરી બતાવ્યું. શું આપણે બધા મળી સમાજના કલ્યાણનાં એ એ કામ નહિ કરીએ.”