Book Title: Deshna Chintamani Part 01 Author(s): Vijaypadmsuri Publisher: Jain Granth Prakashak Sabha View full book textPage 3
________________ વિશિ છે હિતશિક્ષા અષ્ટક છે [ હરિગીત છેદ ] સર્વ દોષ નિવારનારા દેવ જેમાં દીસતા, મોટા વ્રતને ધારનારા પૂજ્ય ગુરૂવર છાજતા; જિન કથિત કરૂણા રસ ભર્યો જિનધર્મ જેમાં દીપ, તેવા સુશ્રાવક ધર્મને ડાઘો કર્યો ને વખાણતા. પામતા ભવી જીવ પુણ્ય તેહ શ્રાવક ધર્મને, હિત શીખામણ આપતા દરરેજ ઇમ નિજ જીવને; હે જીવ! ચેતી ચાલજે જિન ધર્મને આરાધજે, ટંકશાલી વીર પ્રભુ હિત વચનને સંભારજે. સુખને સમય કે દુખને તું જાણ જલ કલ્લોલ એ, “ઓ દીન બીવીત જાયગાને અર્થ ખૂબ વિચારીએ; સાવધાન બની નિરંતર દુઃખમાં તન મન બલે, કરતા વિશેષ ધર્મ ભાવે આપદા દૂરે ટલે. ૩ પરનાર કેરી ચાહના તું સ્વપ્નમાં પણ કરીશ ના, પ્રિય સુંદરીને ચાહતાં પામે જ મદન વિડંબના; મુનિને કનડતાં હોય બહુ દુઃખ જે મહાબેલ કુંવરને, તેમ મલયા સુંદરીને તિમ થયું શ્રીપાલને. વાણી કઠોર વદીશ ના તેના વિપાકો જે જરા, પ્રિય મિત્ર તેવું બેલતા કર્મો નિકાચે આકરા પર જન્મમાં લટકાય ઉંધા મસ્તકે નૃપ સુત છતાં, બંધ સમયે ભૂલનારા વિવિધ વિપદા પામતા. % D Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 440