Book Title: Daivagna Kamdhenu
Author(s): C A Seelakkhanda
Publisher: Chaukhamba Sanskrit Series Office

View full book text
Previous | Next

Page 1
________________ “અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોધ્ધાર ૧૩૨ દૈવજ્ઞ કામધેનુ : દ્રવ્ય સહાયક : પૂજ્ય આચાર્ય શ્રી પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાયના દીક્ષા દાનેશ્વરી પ.પૂ.આ.શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની પૂજ્ય પ્રવર્તિની પૂર્ણરેખાશ્રીજી મ.સા.ની સુશિષ્યા પૂજ્ય સાધ્વિજી શ્રી ચિરાગરેખાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી સં. ૨૦૬૭ ના ચાતુર્માસમાં શ્રી સવિતાબેન હીરાભાઈ ગીરધરનગર, અમદાવાદના બંગલામાં આરાધક શ્રાવિકાઓની જ્ઞાનખાતાની ઉપજમાંથી : સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-380005 (મો.) 9426585904 (ઓ.) 22132543 સંવત ૨૦૬૮ ઈ.સ. ૨૦૧૨

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 318