Book Title: Chintamani Parshwanath Stotra Sadhuwad Author(s): Kalyansagarsuri Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf View full book textPage 4
________________ [3 ] કobserved cost speectstepsyoutubecas. c cess becon પાર્થ ચિંતામણિને નમસ્કારથી ભક્તિવાળા પ્રાણીઓના રોગો, શેક, કજીઆકંકાસ, શત્રુ અને મરકીનો પ્રચાર, અંધપણું, અસમાધિ, દુઃખ અને પાપ, દુષ્ટ દરિદ્રતા, શાકિની, દુગ્રહો, સિંહ, હસ્તિગણ, સાપ, વૈતાળના સમૂહે દુઃખકર્તા . થતા નથી. (9) गीर्वाद्रणमधेनुकुंभमणयः स्वस्यांगणरं गिणो, देवा दानवमानवाः सविनयं तस्मै हितं ध्यायिनः / लक्ष्मीस् तस्य वशा, वशेव गुणिनां ब्रह्माण्डसंस्थापिनी, श्रीचिंतामणिपार्श्वनाथमनिशं संस्तौति यो ध्यायति // 10 // શ્રી ચિંતામણિ પાર્શ્વનાથને જે મનુષ્ય સ્તવે છે અને ધ્યાન ધરે છે, તેમના ઘરના આંગણાંમાં ક૯પવૃક્ષ, કામધેનુ, કામકુંભ અને રત્નચિંતામણિ નિવાસ કરે છે. દેવો, દાન અને માને તેમના હિતનું વિનયપૂર્વક ધ્યાન કરવાવાળા થાય છે અને ગુણી પુરુષને જેમ સ્ત્રી વશમાં રહે છે, તેમ સંસારને સંસ્થાપન કરવાવાળી લક્ષ્મી વશ થાય છે. (10) इति जिनपतिपाव: पाचपाख्यियक्षः, प्रदलितदुरितौघः प्रीणितः प्राणिसंधः / त्रिभुवनजनवांछादानचिंतामणीकः, शिवपदतरुबीज बोधिबीज ददातु // 11 // इति॥ એ પ્રમાણે તીર્થપતિ શ્રી પાર્શ્વ પ્રભુ, જેમના પાસમાં પાશ્વયક્ષ. છે જેમણે પાપોના સમૂહનો વિનાશ કરેલ છે, પ્રાણી એના સંઘને આનંદિત કરેલ છે, ત્રણે ભુવનના લેકીને ઈચ્છિત દાન દેવામાં જે ચિંતામણિ સમાન છે, જે શિવપદ એટલે મુક્તિના બી જ સમાન છે, તે શ્રી પાર્શ્વ પ્રભુ બધિ બીજ એટલે કે સમ્યકત્વને આપે. (11) 1. “શિવ’ શબદ દ્વારા કવિએ પોતાનું રિદિધિ કલ્યાણસાગર” નામ અચિત કરેલ છે. सर्वाणि भूतादि मुख रमन्ते, सर्वाणि दुःखैदच भृश असन्त / तेषां भयोत्पादनजातवेदः कुर्यान कर्माणि हि श्रद्धानः // સર્વ પ્રાણીઓ સુખમાં આનંદિત થાય છે, સર્વ પ્રાણીઓ દુ:ખથી અતિ ત્રસ્ત થાય છે. એટલે પ્રાણીઓને યે ઉત્પન્ન કરવામાં ખેદ અનુભવતો શ્રદ્ધાળું પુરુષ ભત્પાદક કમ ન કરે. ગઈ આર્ય ક યાણામસ્મૃતિગ્રંથ - 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4