Book Title: Chintamani Parshwanath Stotra Sadhuwad
Author(s): Kalyansagarsuri
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

Previous | Next

Page 3
________________ Dostot-sideshotsav. .so solves. sooses sbs...vi.. . ke shotos ••••••••••old she doctor[૩૦૯ી નાવાલું , पीयूषस्य लवो पिरोगनिवह यद्धत्तथा ते विभो, मृतिः स्फूर्तिमती सती त्रिजगति कष्टानि हतु क्षमा ॥ ६ ॥ પ્રાત:કાલનો બાલસૂર્ય પણ વિશ્વમાં વ્યાપેલા અંધકારનો નાશ કરે છે, ક૯પવૃક્ષનાં અંકુરો દારિદ્રયનો નાશ કરે છે, સિંહનું બચું પણ હસ્તિઓની શ્રેણીનો નાશ કરે છે, અગ્નિનાં કણીઓ લાકડાંનો નાશ કરે છે, અમૃતનું ટીપું પણ રોગના સમૂહનો નાશ કરે છે તેની પેઠે, હે પ્રભુ! તારી દેદિપ્યમાન મૂર્તિ ત્રણે જગતમાં કષ્ટોને હરવાને શક્તિમાન છે. (૬) श्रीचितामणिमत्रमो कृतियुतं ही कारसाराश्रित, श्रीमर्ह नमिउणपासकलितं त्रैलोक्यवश्यावह । द्वेधाभूतविषापह विषहर श्रेयः प्रभावास्पद', सोल्लासं वसुधांकित जिनफुलिंगानंदनं देहिनाम् ॥ ७ ॥ કારથી યુક્ત; હી કારરૂપ જે સાર તેથી યુક્ત, શ્રીંકારથી યુકત અરિહંતને નમીને શ્રી પાર્શ્વથી યુક્ત, રીલેક્સને વશ કરનારું, દ્રવ્ય અને ભાવ અને પ્રકારના વિષનો નાશ કરનારું, સર્પના વિષને હરનારું, કલ્યાણ અને પ્રભાવનું સ્થાન, પૃથ્વીમાં પ્રસિદ્ધ શ્રી જિન કુલિંગ નામનું પ્રાણીઓને આનંદને આપનારું એવું (૭) हीश्रींकारवर नमोक्षरपर ध्यायति ये योगिनो, हृत्पद्म विनिवेश्य पाश्चमधिपं चिंतामणीसंज्ञकः । भाले वामभुजे च नाभिकरयोभू यो भुजे दक्षिणे, पश्चादष्टदलेपु ते शिवपद द्वित्रैर्भ वैर्या त्यहो ॥ ८ ॥ ઉત્તમ હોંકાર અને શ્રી કાર, જેની પછી નમે અક્ષર છે, એવા શ્રી ચિંતામણિ સંજ્ઞાવાળા શ્રી પાર્શ્વનાથને હૃદયમાં સ્થાપીને ભાલમાં ડાબી ભુજામાં, નાભિમાં અને બન્ને હાથમાં, જમણી ભુજામાં અને છેલ્લે અષ્ટદળ કમળમાં જે યોગીજનો ઉલ્લાસપૂર્વક ધ્યાન કરે છે, તેઓ બે ત્રણ ભવમાં જ સિદ્ધિ પદને પામે છે. (૮) नो रोगा नव शोका न कलहकलना नारिमारीपचारः नवांध्यं नासमाधिन च दुरदुरिते दुष्टदारिद्रता नो । नो शाकिन्यो ग्रहा नो न हरिकरिंगणव्यालवेतालजालाः, जायंते पार्श्वचिन्तामणिनतिवशतः प्राणिनां भक्तिमाजाम् ॥१०॥ આ શીર્ય કાયાણગમસ્મૃતિગ્રંથ કહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4