Book Title: Chaitanya Yatra Part 3
Author(s): Bhanuvijay
Publisher: Satshrut Abhyas Vartul
View full book text
________________ આ છે સાધકની સંપત્તિ વિશ્વાસ સાથે વિરાગ, બુધ્ધિ યુક્ત પ્રેમ, શ્રધ્ધા યુક્ત સાધના, નિષ્ઠાયુક્ત આજ્ઞાપાલન, શક્તિ યુક્ત શુધ્ધિ, ગંભીરતા યુક્ત ચકોરતા, વ્યવસ્થા શક્તિ યુક્ત કુશળતા, 'નિર્ભયતા યુક્ત સમર્પણતા, ખુમારી સાથે નમ્રતા, સરળતા યુક્ત તીવ્ર બુદ્ધિમત્તા, સહિષ્ણુતા યુક્ત સહાનુભૂતિ, તર્પણ સાથે અર્પણ વિષાદ રહિત પ્રમોદ, વિહ્વળતા રહિત આનંદ, ઊંડી સમજ, સૂક્ષ્મગ્રાહી બુધ્ધિ, સમન્વય, સ્વભાવ રમણ કરતો ચૈતન્ય, મૈત્રી યુક્ત મન, કરુણાથી છલકતી આંખો, પ્રમોદ નીતરતું હૃદય, પવિત્રતા યુક્ત દેહ, શુધ્ધિ યુક્ત ઈન્દ્રિયો. છે મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ છે E cation inte attoriai w wwalinearny.org

Page Navigation
1 ... 176 177 178