Book Title: Buddhisagarsuriji
Author(s): Jaybhikkhu, Padrakar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org The decline of Literature medicates the decline of a nation. The two keep pace in their dawnward tendency. “ સાહિત્યની અવનતિ એટલે રાષ્ટ્રની અવનતિઃ અવનતિ પામવામાં એ બન્ને સાથે પગલાં માડે છે.” આ અભિપ્રાય પ્રખ્યાત જર્મન લેખક Goethe તે છે. એ હાનિકારક પરિસ્થિતિમાંથી જે લેખક રાષ્ટ્રના સ ંપ્રદાયને બચાવે તે તેના ઉદ્ધારકર્તા કહેવાય, શ્રીમદ્ મુદ્ધિસાગરજીના ૧૦૮ ગ્રંથાએ જૈન સાહિત્યના ઉદ્ધારનું, તેને અવનતિમાંથી બચાવવાનુ` કાય ક" છે, તે માટે તેમના જેટલે આભાર મનાય તેટલા થોડા છે. સમાધિમદિર તે જ્ઞાનમંદિરની સ્થાપના, મુંબાઈમાં એમની પ્રેરણાથી સ્થપાયેલ શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મ'ડળ તરફથી એમના ગ્રંથા વગેરેની પ્રસિદ્ધિ પરત્વેના પ્રયાસ, એ સમાજ પ્રત્યેના એમના ઋણને અદા કરવાના એક સ્તુત્યમાર્ગ છે, પણ એ ઋણુ ખરેખરું' અદા । કયારે થાય કે જ્યારે સમાજ એમણે આપેલા મૂલ્યવાન ઉપદેશાને અનુસરે, જીવનમાં ઉતારે. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી. જયભિખ્ખુ તથા શ્રી. મણિભાઈ પાદરાકરની પ્રાસાદિક કલમે લખાયેલું એમનુ જીવનચરિત્ર એટલી ખૂબીથી લખાયેલું છે કે તે વાંચતાં ઠેકાણે ઠેકાણે આપણે એક વાર્તા, એક કહાણી વાંચતા હાઇએ એવું લાગે છે. ભાઇશ્રી મણિભાઇ પાદરાકર તથા એમના પિતાશ્રીએ જાણે એમના સંબંધીની દરેક પ્રવૃત્તિમાં ઓતપ્રાત થઈ જઈ એને મૂર્તીસ્વરૂપ આપ્યુ છે, એવા ભાસ થાય છે. મારી જોડે લાંબા વખતથી પરિચયમાં આવતા, સંસારમાં રહી સાધુ જેવું જીવન ગાળતા ભાઈ લલ્લુભાઈ કરમચંદ લાલ એ શુખીના બાળકના ગામડાની નિશાળમાં સહાધ્યાયી હતા, એ એમનુ સદ્ભાગ્ય ! તે સમયના સૌમ્યની છાયા એમના પર ઉતરી એમને સાધુ જીવન જિવડાવે છે એમ શા માટે ન માનવું? પેાષ વદી ૧ ગુરૂવાર ૨૦૦૬ તા. ૫ જાનેવારી ૧૯૫૦, મુભાઈ સૂરીશ્વરજી જેવા મહાપુરુષને આ બે શબ્દ અંજલિ રૂપે આપવાના મને પ્રસંગ મળ્યા તે બદલ હું પેાતાને ધન્યવાદ માપું છું. plea PUSH For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 643