________________
ધન્ય રે દિવસ આ અહો જાગી રે શાંતિ અપૂર્વ રે.
જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તો પણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે.
તે દિવસને ધન્ય છે,
ધન્યરૂપ- કૃતાર્થરૂપ એવા જે અમે તેને વિષે - આ ઉપાધિજોગ જોઇ લોકમાત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી, અને પૂર્વે જો સપુરુષનું ઓળખાણ પડ્યું નથી, તો તે
આવા યોગનાં કારણથી છે.
ગૃહસ્થાશ્રમની બધી સ્થિતિ સપુરુષની પ્રશસ્ત છે.
બધા જોગ પૂજવા યોગ્ય છે.
ધન્ય રૂપ કૃપાળુદેવ
કૃતાર્થ રૂપ
કૃપાળુદેવા
Courtesy: Shri Sahaj Shrut Parab, Rajkot
SHRIMADJI'S LIFE IN Six DIFFERENT STAGES