Book Title: Bhogve Eni Bhul
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 17
________________ 25 પ્રાપ્તિસ્થાન મુંબઈ : ડૉ. નીરૂબહેન અમીન ૯૦૪-બી, નવીનઆશા એપાર્ટમેન્ટ, દાદા સાહેબ ફાળકે રોડ, દાદર (સે.રે.), મુંબઈ-૪૦૦૦૧૪ ફોન : (022) 4137616 અમદાવાદ : શ્રી દીપકભાઈ દેસાઈ 1, વરૂણ એપાર્ટમેન્ટ, 37, શ્રીમાળી સોસાયટી, નવરંગપુરા, અમદાવાદ-૩૮OO૯, ફોન : (079) 6421154, 463485 ફેક્સ : 408528 જાય. જ્યાં મતિજ્ઞાન કામ ના કરે, એ વાત ‘જ્ઞાની પુરુષ' પાસે ઉઘાડી થાય, તે “જેમ છે તેમ' હોય. આ ગુપ્ત તત્ત્વ બહુ સૂક્ષ્મ રીતે સમજવું જોઈએ. ન્યાય કરનારો ચેતન હોય તો, તે પક્ષાપક્ષી પણ કરે ! પણ જગતનો ન્યાય કરનારો નિશ્ચેતન ચેતન છે. એને જગતની ભાષામાં સમજવું હોય તો તે કમ્યુટર જેવું છે. આ કમ્યુટરમાં તો પ્રશ્નો નાખો તો કમ્યુટરની ભૂલ પણ થાય, પણ જગતના ન્યાયમાં ભૂલ ના થાય. આ જગતનો ન્યાય કરનાર નિક્ષેતન ચેતન છે, પાછો ‘વીતરાગ” છે ! ‘જ્ઞાની પુરુષ'નો એક જ શબ્દ સમજી જાય અને પકડી બેસે તો મોશે જ જાય. કોનો શબ્દ ? જ્ઞાની પુરુષનો ! એનાથી કોઈને કોઈની સલાહ જ ના લેવી પડે, કે કોની ભૂલ આમાં ? “ભોગવે એની ભૂલ.” આ સાયન્સ છે, આખું વિજ્ઞાન છે. આમાં તો એક અક્ષરે ય ભૂલ નથી. વિજ્ઞાન એટલે તદન વિજ્ઞાન જ છે આ તો. આખા વર્લ્ડને માટે છે. આ કંઈ અમુક ઇન્ડિયાને માટે જ છે, એવું નથી. ફોરેનમાં બધાને માટે છે આ !! જ્યાં આવો ચોખ્ખો નિર્મળ ન્યાય તમને બતાવી દઈએ છીએ, ત્યાં ન્યાયાખ્યાયનું વહેંચાણ ક્યાં કરવાનું રહે ? આ બહુ જ ઊંડી વાત છે. તમામ શાસ્ત્રોનો સાર કહું છું. આ તો ‘ત્યાંનું જજમેન્ટ(ન્યાય) કેવી રીતે ચાલી રહ્યું છે તે એક્ઝક્ટ કહું છું કે, ‘ભોગવે એની ભૂલ.’ ભોગવે એની ભૂલઆ વાક્ય બિલકુલ એઝેક્ટ નીકળ્યું છે અમારી પાસેથી ! એને તો જે જે વાપરશે, તેનું કલ્યાણ થઈ જશે. Madras : Dada Bhagwan Foundation Ajit C. Patel, 9, Manohar Avenue, Egmore, Madras-600008. Tel: (044) 8261243, 8261369 Fax : 8261225 U.S.A. : Dada Bhagwan Vignan Institue Dr. Bachubhai Patel, 902 SW Mifflin Road, Topeka, Kansas 66606. Tel. : (913) 271-0869 Fax : (913) 271-8641 Dr. Shirish Patel 2659 Raven Circle, Corona, CA 91720 U.S.A. Tel. : (909; 734-4715. Fax : (909) 734-4411 U.K. : Shri Maganbhai Patel 2, Winifred Terrace, Enfield, Great Cambridge Road, London, Middlesex, ENI 1HH U.K. Tel : 181-245-1751 Mr. Ramesh Patel 636, Kenton Road, Kenton Harrow, London, Middlesex, HA3 9NR U.K. Tel. : 181-204-0746 Fax :181-907-4885 Canada : Shri Suryakant N. Patel 1497, Wilson Ave, Appt.#308, Downsview, Onterio, Toronto. M3M 1K2, CANADA. Tel. : (416) 247-8309

Loading...

Page Navigation
1 ... 15 16 17