________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભેદજ્ઞાન-ભજનાવલી પ્રેરણાદાયક નિવડે. આ કામ શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ જામનગર સંભાળી લીધું તેથી અમારું મંડળ ઘણો જ આનંદ અનુભવે છે.
શ્રી દિ. જૈન મુમુક્ષુ મંડળ-જામનગર,
પ્રમુખશ્રી: ધીરૂભાઈ બારીઆ
મંત્રી જયસુખભાઈ મહેતા શ્રી ૧OO૮ શ્રી ભગવાન આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠાના પાવન પ્રસંગે તેમજ પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામીની ૧૦૨ જન્મજયંતિ પ્રસંગે “ભેદજ્ઞાન ભજનાવલી” નામનું ભક્તિ-પુષ્પ મુમુક્ષુ સમાજના હાથમાં મુકતાં શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મહિલા મંડળ ધન્યતા અનુભવે છે.
આ ભેદજ્ઞાન-ભજનાવલીમાં ઘણા ભજનો તો બ્ર. લી. શ્રી રવિન્દ્રકુમારજી જૈન કુરાવલીના છે અને બાકીના ભજનો બીજા મુમુક્ષુઓના પણ છે.
પ્રમુખ: પ્રફુલ્લાબેન કિશોરભાઈ મહેતા
મંત્રી ચંદનબેન કનુભાઈ પુનાતર
પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com