________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ભેદજ્ઞાન-ભજનાવલી
બે શબ્દ
દિગમ્બર જૈન મુમુક્ષુ મંડળ જામનગરને આંગણે અભૂતપૂર્વ વિશાળ મંગલમય શ્રી આદિનાથ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ પૂ. ગુરુદેવશ્રી કાનજી સ્વામીની ૧૦૨ જન્મજયંતિ સુઅવસરે ભેદજ્ઞાનભજનાવલી ” પ્રકાશિત કરતાં અમે ગૌરવ તેમજ હર્ષ અનુભવીએ છીએ.
66
ઘણાં બધા વિધ વિધ માંગલિક પ્રસંગોએ આધ્યાત્મિક ભજનોની ઘણી આવશ્યકતા રહેતી હોવાથી તેથી તેનું સંકલન કરવાનું મહિલા મંડળે આયોજન કરેલ છે.
એક એક ભજન ભેદજ્ઞાનથી ભરેલા છે. પરિણતિ સ્વ સન્મુખ થાય છે. આધ્યાત્મિક અનુભવ ૨સનાં ઝરણાં વહે છે.
આ સંકલન કરવામાં આત્મજ્ઞ બહેનશ્રી સંધ્યાબેન જૈન તેમજ આત્માર્થી નિલમબેન જૈનનું વ્યવસ્થિત માર્ગદર્શન મળેલ છે. તેમજ ડૉ. અમિતાબેન પણ ખૂબ જ કાળજી પૂર્વક કાર્ય કરવા બદલ તેમનો પણ હું અંતઃકરણથી આભાર માનું છું.
શ્રી દિગમ્બર મુમુક્ષુ મંડળ જામનગરે અમોને ભજનો પ્રકાશિત કરવાની મંજૂરી આપેલ છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ.
અમને આશા છે કે મુમુક્ષુ સમાજને આ “ ભેદજ્ઞાન ભજનાવલી ” ભક્તિ-પુષ્પ ઘણું જ ઉપયોગી થશે.
કુ. શોભનાબેન ઝવેરચંદ છેડા
જામનગર.
હું સ્વભાવથી જ અકર્તા છું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com