Book Title: Bhavna Bhav Vinashini ane Panch Parmeshthi Gun Darshan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 16
________________ દશ શ્રમણધર્મ : (૧) ક્ષમા (૨) નમ્રતા (૩) સરળતા (૪) સંતોષ (૫) તપ (૬) સંયમ (૭) સત્ય, બાહ્ય અને અત્યંતર (૮) પવિત્રતા (૯) અપરિગ્રહ અને (૧૦) બ્રહ્મચર્ય. દશ વૈયાવચ્ચ ઃ (૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) તપસ્વી (૪) નૂતનસાધુ (૫) બિમારસાધુ (૬) પોતાના ગણના (૭) પોતાના કુલના (૮) સાધુ (૯) સંઘ અને (૧૦) પોતાના સામાચારીવાળા. નવ વાડો : ચોથા મહાવ્રતની રક્ષા માટેની નવ વાડો : આચાર્યભગવંતના ગુણોમાં જણાવ્યા મુજબ. રત્નત્રય : જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના. બાર તપ : (૧) અનશન (૨) ઊોદી (૩) દ્રવ્યસંક્ષેપ (૪) વિગઇત્યાગ (૫) કાયક્લેશ (૬)સંલીનતા (૭) પ્રાયશ્ચિત્ત ૫૯ ચાર પિંડવિશુદ્ધિ : વસ્ત્ર, પાત્ર, વસતિ અને આહાર નિર્દોષ લેવા. પાંચ સમિતિ : ઇર્યાસમિતિ... વગેરે પાંચ સમિતિ : આચાર્ય ભગવંતના ગુણોમાં જણાવેલી. બાર ભાવના : (૧) અનિત્ય (૨) અશરણ (૩) સંસાર (૪) એકત્વ (૫) અન્યત્વ (૬) અશુચિ (૭) આશ્રવ (૮) સંવર (૯) નિર્જરા (૧૦) લોકસ્વભાવ (૧૧) બોધિદુર્લભ અને (૧૨) ધર્મની ઉત્તમતા. બાર પ્રતિમા : સાધુ ભગવંતોને કરવાના વિશિષ્ટ નિયમો, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ : સંયમના સત્તર પ્રકારમાં જણાવ્યા મુજબ, પચીસ ડિલેહણા : વસ્ત્રાદિની પડિલેહણાની રીતો... ત્રણ ગુપ્તિ : મન, વચન અને કાયાની દુષ્ટ પ્રવૃત્તિનો નિરોધ. ૬૧ (૮) વિનય (૯) વૈયાવચ્ચ (૧૦) સ્વાધ્યાય (૧૧) ધ્યાન (૧૨) કાયોત્સર્ગ. ચાર કષાયત્યાગ : ક્રોધ, માન, માયા અને લોભનો ત્યાગ સત્તર પ્રકારનો સંયમ : હિંસા અસત્ય ચોરી મૈથુન પરિગ્રહ આ પાંચથી વિરામ પામવું, સ્પર્શન રસન પ્રાણ ચતુ શ્રોત્ર આ પાંચ ઇન્દ્રિયનો નિગ્રહ. ક્રોધ, માન, માયા, લોભ - આ ચાર કષાયનો ત્યાગ અને મન, વચન તથા કાયાની દુષ્ટ પ્રવૃત્તિનો ત્યાગ. આ રીતે [૫ + ૧૦ + ૧૦ + ૯ + ૩ + ૧૨ + ૪ + ૧૭ = ૩૦] સિત્તેર પ્રકારે ચારિત્રધર્મના મૂળ ગુણોને આશ્રયી ઉપાધ્યાય ભગવંતો અપ્રમત્તપણે સંયમની સાધના કરે છે. (૮૧) કરણસિત્તરીના વિશુદ્ધ પાલનને કરનારો ઉપાધ્યાય ભગવંતને નમઃ ૬૦ ચાર અભિગ્રહઃદ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રયી ગોચરી વગેરેમાં નિયમ. આ રીતે [૪ + ૫ + ૧૨ + ૧૨ + ૫ + ૨૫ + ૩ + ૪ = ૭૦] ચારિત્રધર્મના મૂળ ગુણોને અનુકૂળ એવા ઉત્તર ગુણોને આશ્રયી ઉપાધ્યાય ભગવંતો સિત્તેર પ્રકારે ખૂબ જ કાળજીપૂર્વક સંયમની સાધનામાં અપ્રમત્ત હોય છે. અહીં જ્યાં જ્યાં કષાયત્યાગ કે ઇન્દ્રિયોનો નિગ્રહ વગેરેનો બે બે વાર ઉલ્લેખ છે – તે તેની તેની અતિશય આવશ્યકતા છે. એ જણાવે છે. શ્રી સાધુ ભગવંતોના સત્તાવીશ ગુણો (૮૨) સર્વથા પ્રાણાતિપાતથી વિરામ પામનારા સાધુ ભગવંતને નમઃ નાના કે મોટા; અપરાધી કે નિરપરાધી જીવોના કોઇ પણ જાતના ૬૨

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18