Book Title: Bhashana Vikasna Prakrit Pali Bhashano Falo
Author(s): Bechardas Doshi
Publisher: Z_Vijay_Vallabh_suri_Smarak_Granth_012060.pdf

View full book text
Previous | Next

Page 9
________________ આચાર્ય વિજ્યવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ સંયુક્ત વ્યંજનો જ્યાં શબ્દની અંદર હતાં વા આદિમાં હતાં તેમાં જે ફેરફાર થયો તે આ પ્રમાણે છે: હસ્ત ને બદલે હથ પછી હવે કર્ણ ને બદલે કણ પછી કાન અક્ષિ ને બદલે અખિ પછી આંખ અથવા અછિ પછી આંછ મક્ષિકા ને બદલે મકિખઆ પછી માખ અથવા મછિઆ પછી મારા ક્ષેત્ર ને બદલે ખેત પછી ખેતર અથવા છેત્ત પછી શેતર ક્ષીર ને બદલે ખીર પછી ખીર અથવા છીર પછી હીર કુક્ષિ ને બદલે કુકિખ પછી કૂખ કે કેન્દ્ર ગવાક્ષ ને બદલે ગવકખ પછી ગોખ પ્રસ્તરને બદલે પત્થર પછી પથ્થર અથવા પાથર પુષ્કર ને બદલે પુખર પછી પોખર અથવા પુકુર સત્ય ને બદલે સચ્ચ પછી સાચ કે સાચું કાર્ય ને બદલે કજજ પછી કાજ-કારજ વૃશ્ચિક ને બદલે વિંછિઆ પછી વીંછી અથવા વીણ અને બદલે અજજ પછી આજે શસ્યાને બદલે સેક્સ પછી સેજ મર્યાદા ને બદલે મજજાયા પછી માજા ઉપાધ્યાય ને બદલે ઉવજઝાય પછી ઓઝા સંધ્યા ને બદલે સંઝા પછી સાંજ વર્તી ને બદલે વટ્ટી પછી વાટ ગર્ત ને બદલે ગડુ પછી ખાડો નિમ્ન ને બદલે નિણ પછી તેનું–નાનું સંજ્ઞા ને બદલે સંણ પછી સાન સ્તભ ને બદલે થંભ પછી થાંભલો અથવા ચંબા કે ખંભા પર્યસ્તિકા ને બદલે ૫લસ્થિઆ પછી પલાંઠી રસ્થાન ને બદલે થીણુ પછી થીણું મુષ્ટિ ને બદલે મુર્િ પછી મૂઠી દષ્ટ ને બદલે દિ૬ પછી દીઠો કમલ ને બદલે કુંપલ પછી કુંપળ જિલ્લા ને બદલે જિળ્યા પછી જીભ કૃષ્ણને બદલે કણહ પછી કાન સ્નાન ને બદલે હાણ પછી નાણું આદર્શ ને બદલે આયરિસ પછી અરિસો કે આરસો ગુહ્ય ને બદલે ગુઝ પછી ગૂંજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11