________________
અને તેમનું શિલ્પ સ્થાપત્ય સાંસ્કારિક સેવા ઉઠાવનાર સર્જનની સુઓ કદર કરે તે જોવા હું બહુજ ઇંતેજાર છું. એમને જેવા કાર્યકર્તાને સારા સહાયકે, ફેટોગ્રાફરો, ચિત્રાંકન કરનારા અને દ્રવ્યયોજના કરી આપનારા હેય તો તે ગુજરાતની જન તેમજ ઇતર પ્રજાને હજુ પણ વિશેષ ઉપયોગી સેવા આપી શકે એવી ભાવના સેવે છે. એ ભાવના કોઈ દિવસ સફળ થાઓ.
આપણી મૂર્તિકલા જેમાં આપણી યુગયુગની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાને સંદેશ ભર્યો પડ્યો છે અને જે સંસારના હારે કેસ સુધી ફૂલીફાલી હતી તે આજ આપણી ઉપેક્ષાની વસ્તુ થઈ ગઈ છે. આપણું કર્તવ્ય છે કે આપણે તેને બરાબર સમજીએ અને તેનું સંરક્ષણ તથા પુનર્જીવન કરીએ.” (ભારતીય મૂર્તિકલા)
–શ્રી રાયષ્ણુદાસ રવિશંકર મ. રાવળ
"Aho Shrutgyanam