Book Title: Bhagwati Sutra Part 08
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 11
________________ સગવડ છે? આમ મારી સાથે વાર્તાલાપ થયે હતા. બંનેના આ પ્રમાણે એકમત થતાં તેમના પિતાશ્રીએ ખીચન તાર કરવા સૂચના કરી તા ૨૭-પ-૫૭ ના રોજ પૃથ્વીરાજજી માલુ ખીચન (રાજસ્થાન) ઉપર તાર કર્યો. ; , , તા. ૨૮-૫-૧૭ના રોજ જવાબ આવ્યા કે શ્રી વિનોદભાઈએ ખીચનમાં સ્વયમેવ દીક્ષા ગ્રહણ કરી છે. એટલે તેમના પિતાશ્રીએ રાવબહાદુરશ્રી એમ પી સાહેબ શ્રી કેશવલાલભાઈ પારેખ અને પંડિતજી પૂર્ણ ચંદ્રજી દક એમ ત્રણેયને શ્રી વિનોદકુમારને પાછા તેડી લાવવા માટે ખીચન મોકલ્યા તા ૨૮-૫-- પ૭ના રોજ રવાના થઈ તા ૩૦-૫ પ૭ના રોજ સવારે ફલેદી સ્ટેશને પહોંચ્યા બળદગાડીમાં તેઓ ખીચન ગયા કે જ્યાં સ્થવિર મુનિશ્રી શીરેમલજી મહારાજ પૂજ્ય પંડિતરત્ન શાસ્ત્ર વિશારદ શ્રી સમર્થમલજી મહારાજ આદિ ઠાણું તથા પૂજ્ય તપસ્વી મહારાજ શ્રી લાલાચંદજી મહારાજ આદિ ૪ બિરાજમાન હતા. કુલે સાધુ-સાધવીની સંખ્યા અઠ્ઠાવીસથી ત્રીસની હતી. - , - પૂછપરછના જવાબમાં શ્રી વિનોદમુનિએ કેશવલાલભાઈ પારેખને ધ્ધ કે મેં તે દીક્ષા અંગીકાર કરી લીધી છે તેમાં કાંઈ ફેરફાર થાય તેમ નથી: તમે અમારા વીરાણી કુટુંબના હિતૈષી છે અને જે સાચા હિતૈષી હે તે મોર • બા અને બાપુજીને સમજાવીને મારી હવે પછીની મોટી દીક્ષાની આજ્ઞા અઠવાડિયાની અંદર અપાવી દ્યો એટલું જ નહીં પણ “સવિ જીવ કરૂં શાસન રસી ની ભાવનામાં અને આજ દિવસ સુધીના મારી ઉપરનો ઉપકારના બદ. લામાં આગમને અનુલક્ષીને મારી ભાવના એ જ હોય છે, મારી દીક્ષા તેઓની દીક્ષાનું નિમિત્ત બને અને મારા માતા-પિતા સદ્દગતિને સાથે અર્થાત મારી સાથે દીક્ષા લીએ.. આવા દઢ જવાબના પરિણામે તે જ સમયે શ્રી વિનોદકુમારને પાછા લઈ જવાની ભાવનાને નિષ્ફળતા સાંપડી અને તા. ૩૧-૫–૫૭ ની રાત્રીના રવાના થઈ, તા. ૨-૬-૫૭ના સવારે મહા પરીષહરૂપ ક્ષેત્રને અનુભવ કરી. શ્રી વિનોદકુમારના પિતાશ્રીને તમામ વાતથી વાકેફ કર્યા. છેછેડા વખતમાં ફલેદીને શ્રી સંઘે પૂ. શ્રી લાલચંદજીને મહારાજને ફલેદીમાં માસુ કરવાની વિનંતી કરી તેને અસ્વીકાર થવાથી સંઘ ગમગીન બન્યું એટલે નિર્ણય ફેર અને અષાઢ સુદ ૧૩ ના રૉજ ખીચર્સથી વિહાર ફરી ફલોદી આવ્યા

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 692