Book Title: Bhagavatno Sandesh
Author(s): Bhanuvijay
Publisher: Sarvamangalam Ashram Sagodiya

View full book text
Previous | Next

Page 215
________________ (૦૧૨) ભાગવતો સંદેશ ર૦૧૪ ટoes newાજકારણ પાટણ 'ગ્રંથ સંપાદન સમિતિ પ.પૂ. સાધ્વીજી પ્રિયદર્શનાશ્રીજી મહારાજ સાહેબ શ્રી નરેન્દ્રભાઈ હીરાલાલ ગાંધી એડવોકેટ શ્રી મધુસૂદન કૃષ્ણલાલ સોની વ્યાપારી પાટણ શ્રી રાઈબહેન ઈશ્વરલાલ પટેલ નિવૃત્ત આચાર્યા પાટણ શ્રી રમીલાબહેન મટુલાલ ગાંધી નિવૃત્ત આચાર્યા સિધ્ધપુર શ્રી શરદભાઈ પી. શાહ એડવોકેટ મહેસાણા શ્રી મુકુંદભાઈ પી. બ્રહ્મક્ષત્રિય નિવૃત્ત આચાર્ય પાટણ શ્રી ડૉ. શોભરાજભાઈ તારાચંદ કોટક એમ.એસ. (ગાયનેક) ડીસા શ્રી ડૉ. મહેન્દ્રભાઈ ચંદુલાલ શાહ એમ.બી.બી.એસ. અમદાવાદ શ્રી પ્રહલાદભાઈ ડાહ્યાભાઈ સોની અગ્રગણ્ય વ્યાપારી પાટણ ૯ ક : ક : ક 'સર્વમંગલમ આશ્રમ - સાગડિયાનું મુખપત્ર પરમ તત્વ | તેનું કોઈ લવાજમ નથી. તે નીચેની રીતે મળી શકે છે. (૧) રૂા. પ૦૧/- આપી કોઈ પણ એક અંકના સ્પોન્સર થવાથી પરમ તત્વ'ના અંકો છે. અને આશ્રમ પ્રકાશિત પુસ્તકો આજીવન ભેટ મેળવી શકાય છે. તેને માટે સર્વમંગલમ આશ્રમ'એ નામનો પાટણની બેકનો ડ્રાફટ મોકલવો. (૨) રૂા. ૧૦૧/- કે તેથી વધુ રકમ અંકને ભેટ મોકલવાથી આપનારનું નામ એક અંકમાં છપાય છે અને તે અંક તેમને ભેટ મોકલાય છે. (૩) 'સર્વમંગલમ્ આશ્રમ'-સાગોડિયાની સાયગ જ્ઞાન પ્રસારણ યોજના'માં રૂા. ૧૦૦૧/ આપી સભ્ય થવાથી ભારતમાં અને રૂા. પ૦૦૧/- આપી સભ્ય થવાથી પરદેશમાં આ અંકો અને આશ્રમ પ્રકાશિત પુસ્તકો ભેટ મેળવી શકાય છે. તેને માટે સર્વમંગલમ આશ્રમ એ નામનો પાટણની બેંકનો ડ્રાફટ મોલકવો. (૪) સર્વમંગલમ્ પરિવાર આશ્રમ'-પાટણમાં રૂા. ૧૦૦૧/- આપી આજીવન સભ્ય થઈને ભારતમાં અને રૂા. પ૦૦૧/- આપી સભ્ય થવાથી પરદેશમાં આ અંકો તથા આશ્રમ પ્રકાશિત પુસ્તકો ભેટ મેળવી શકાય છે. તેને માટે સર્વમંગલમ્ પરિવાર આશ્રમ’એ નામનો પાટણની બેંકનો ડ્રાફટ મોકલવો. ખાસ : આ તમામ યોજનાઓના લાભ લેવાના પરિણામે આશ્રમના આજીવન સભ્યોને આશ્રમ પ્રકાશિત પુસ્તકો અને એકો વિના મૂલ્ય ભેટ અપાય છે. ઉપરાંત આશ્રમમાં આવતા પ્રત્યેક મુમુક્ષુઓને આશ્રમ પ્રકાશિત પુસ્તકો માત્ર અરધી કિમતે વેચાતાં અપાય છે. : : F-35. * ::: : - ** જિક : : : ::: દિક કડક નવસારીના સોનાનો લસોટીવાવો પાણી ટપ. કોન on ouપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224