Book Title: Balbodh Pathmala 1
Author(s): Hukamchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 24
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates એક વર્ષ પછી અક્ષય ત્રીજને દિવસે ઋષભ મુનિને રાજા શ્રેયાંસને ત્યાં સર્વપ્રથમ આહાર શેરડીના રસનો મળ્યો. તે જ દિવસથી અક્ષય ત્રીજનું પર્વ શરૂ થયું. પુત્રી- શું તેઓ મુનિ થતાં જ સર્વજ્ઞ બની ગયા હતા? બા- ના, પુત્રી તેઓ એક હજાર વર્ષ સુધી બરાબર મૌન આત્મ-સાધના કરતા રહ્યા. એક દિવસે આત્મતલ્લીનતાની દશામાં તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને તેઓ વીતરાગ સર્વજ્ઞ ભગવાન બની ગયા. ૧૯ Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26