Book Title: Bahenshree no Gyanvaibhav
Author(s): Champaben
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 10
________________ ૬ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનો જ્ઞાનવૈભવ નિર્વિકલ્પ આત્માનુભવ, સતત વર્તતી જ્ઞાતાધારા, સ્વરૂપસ્થિરતાની સહજ પરિણતિ વગેરેનો-અદ્દભુત મહિમા અંદરથી જરૂર આવશે. આ અવતરણો ખરેખર અધ્યાત્મ-અમૃતસરિતા જ છે. આત્માર્થી જીવોએ તેનું વાંચન તથા તેના ઉપર ગહન વિચારમનન અવશ્ય કરવા યોગ્ય છે અને એમ કરવાથી જરૂર અપૂર્વ આત્મલાભ થશે. અંતમાં-એ જ ભાવના કે ૫૨મોપકારી પરમપૂજ્ય સદ્દગુરુદેવ શ્રી કાનજીસ્વામીના અનુપમ ઉપકાર તળે જેમણે ભવાન્તકારી મંગળ અધ્યાત્મસાધના સાધી લીધી છે એવા સ્વાનુભવપરિણત વિશિષ્ટજ્ઞાનધારી પ્રશમમૂર્તિ ધર્મરત્ન પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના પવિત્ર જીવન સંબંધી આ સંકલન સંશોધક આત્માર્થી જીવોને તેના ઊંડા અવગાહન દ્વારા આત્મસાધનાની સમ્યક્ પ્રેરણા, દિશા અને પુરુષાર્થની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ હો. * વિ. સંવત ૨૦૫૧ શ્રાવણ વદ-૧૪ તારીખ ૨૫-૮-૧૯૯૫ શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 166