Book Title: Australia Parichaya Pustika
Author(s): Ramanlal C Shah
Publisher: Parichay Trust Mumbai

View full book text
Previous | Next

Page 34
________________ પરિચય પુસ્તિકા પ્રવૃત્તિ જવાનો સંભવ રહે છે. આમ, છતાં તણખા જેવા વિવિધ રંગો એમાંથી નીકળતા હોવાને લીધે એનું આકર્ષણ ઘણું રહે છે. આમ, ભૌગોલિક, પ્રાકૃતિક, સાંસ્કૃતિક, આર્થિક ઈત્યાદિ દષ્ટિએ ઑસ્ટ્રેલિયાની ઘણી આગવી લાક્ષણિકતાઓ છે. દુનિયાના અગ્રગણ્ય દસ પંદર દેશોમાં એની ગણના થાય છે. પ્રવાસ કરવાની તક મળે તો ગમી જાય એવો દેશ છે, એવી ત્યાંની પ્રજા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36