________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org Atamnand Prakash Ragd. No. GBV 31 શ્રી જૈન આદિમાનંદ સભા ખારગેઈટ, ભાવનગર-૩૬૪ 001 તા. 28-5-92 વિ ન’ તી પ્રતિ માનનીયશ્રી આપણી સભાના પ્રમુખશ્રી હીરાલાલ ભાણુજીભાઈ શાહ નાત દુરસ્ત તબિયના હીસાબે પ્રમુખશ્રી તરીકે નિવૃત થાય છે. તેઓ છેલ્લા ત્રીશ વર્ષથી સભાના કામકાજમાં પ્રથમ કારોબારીના મેમ્બર તરીકે ત્યારબાદ મંત્રી તરીકે, ઉપપ્રમુખ તરીકે તથા છેલ્લા અગીયાર વર્ષથી પ્રમુખ તરીકે ઓતપ્રોત થઈ ગયા. છેલલા અગીયાર વર્ષથી સભા એજ તેમના જીવનનું ધ્યેય હતું અને તે રીતેજ તેઓ કાર્ય કરતા અને હજુ પણ સેવા આપે છે. આથી તેઓશ્રીની નિવૃતી વખતે તેઓશ્રીનું સન્માન કરવું તે આપણી સર્વેની ફરજ છે, આથી તેઓનું સન્માન કરવા માટે એક સન્માન સમારંભ તા. ૨૮-૬-૯ર રવીવારના રોજ નક્કી કરવામાં આવેલ છે. તો તે માટે આપશ્રીને યોગ્ય લાગે તે રકમ તાત્કાલીક મોકલશે તેવી આશા રાખીએ છીએ. આપના તરફથી ચેક, ડ્રાફટ તથા M 0. થી રકમ જેમ બને તેમ વેલાસર શ્રી જન આત્માનંદ સભાના નામે મોકલવા વિનંતી છે. | સન્માન સમારંભ તા. ૨૮-૬-૯ર રવીવારના બપોરના 4-00 કલાકે રાખેલ છે. તો આપ સર્વે સમયસર પધારશે. | લી. શ્રી જૈન આત્માનદ સભા સન્માન સમિતિ તંત્રી : શ્રી પ્રમોદકાન્ત ખીમચંદ્ર શાહ પ્રકાશશ્ન : શ્રી જૈન આમાનદ સજ, ભાવનગર, મુ : શેઠ હેમેન્દ્ર હરિશાહ, માનદ પ્રી. પ્રેયા, સુતારવાહ, ભાવનગર, For Private And Personal Use Only