Book Title: Atmanand Prakash Pustak 089 Ank 08
Author(s): Pramodkant K Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાચાર પ. પૂ . જ્ઞાન તપસ્વી શ્રી જ'બૂ વિજયજી મહારાજ સાહેબ આદિ મુનિ ભગવડતાની હાલમાં પંચાસર ગામે સ્થીરતા છે. ૫ પૂ. જ બૂવિજયજી મહારાજ સાહેબના શિષ્ય મુનિ મહારાજ શ્રી ધમંચ દ્રવિજયજી મહારાજ ઉપર, તા. ૨૯-૫-૯૨ ના રોજ અમુક વ્યકિતઓએ લાકડી વડે હલે કર્યો હતો. તેથી મહારાજ શ્રી ધમચ દ્રવિજયજી મહારાજને પંચાસર ગામેથી સારવાર માટે પાટણની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પછી તેઓ શ્રી ની તબીયત સુધારા ઉપર આવતા પંચાસર આવી ગયા હતા. આ સભા આ બનાવને ખૂબ જ થોડી કાઢે છે અને સરકાર શ્રીને ઘટતા પગલા લેવા અનુરોધ કરે છે. પ. પૂ. જ ખૂ વિજયજી મહારાજ સાહેબ આદિ મુનિ ભગવ'તે સુખ શાતામાં રહે તેવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના છે. -: યાત્રા પ્રવાસ : ૧. શ્રી જૈન ઓમાનદ સભા તરફથી સં. ૨૦૪૮ ના જેઠ સુદ ૭ રવિવાર તા. ૭.૬-૯૨ ના રાજ શ્રી તળાજા તીથની યાત્રા પ્રવાસ રાખવામાં આવી હતી, જેમાં આ સભાના સભ્યોને પધારવા આમંત્રણ આપવામાં આવેલ હતા. યાત્રા પ્રવાસ માટે એક પેશીયલ લકઝરી બસ બાંધવામાં આવી હતી. રાગ રાગણીથી પૂજા ભણાવવામાં આવી હતી. ખૂબ જ સારી સંખ્યામાં સભ્યો આવેલ હતા. શેઠશ્રી મુળચંદ નથુભાઈ મુ બઇની ત્રીજુ રકમમાંથી પૂજા ભણાવવામાં આવી હતી, નીચેના ડાનરોની વ્યાજુ રકમમાંથી સવાર સાંજ સ્વામીભક્તિ તેમજ ગુરુભક્તિ કરવામાં આવી હતી. | શેઠશ્રી હઠીચ'દ ઝવેરભાઈ શાહ ભાવનગર ૨. શેઠશ્રી નાનચંદ તારાચંદભાઈ મુંબઈ શેઠશ્રી ધનવંતરાય રતિલાલ શાહ ભાવનગર ( અંબીકા ટીલવાળા ) શેઠશ્રી ચુનીલાલ રતિલાલ સાત તથા તેમના ધર્મપત્ની જશુમતિબેન ચુનીલાલ ભાવનગર શેઠશ્રી ભૂપતલાલ નાથાલાલ શાહ તથા તેમના માતુશ્રી અંજવાળીબેન વછરાજ ભાવનગર | ( મહાવીર કોર્પોરેશનવાળા ) ૬. શેઠશ્રી જયંતીલાલ રતિલાલ સૂત ભાવનગર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16