Book Title: Atmanand Prakash Pustak 089 Ank 01 02
Author(s): Pramodkant K Shah
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ પ્રસંગે દર્શન પ્રભાવક. શ્રુતસ્થષિર, જ્ઞાન તપસ્વી વિદ્વાન મુનિરાજશ્રી જબૂવિજયજી મહારાજ સાહેબે અહિંસા અને જ્ઞાનનું મહત્ત્વ સમજાવ્યું હતું. અહિંસા એ શ્રેષ્ઠ ધર્મ છે તથા જ્ઞાન દ્વારા અહિંસા આચારમાં આવી શકે છે તેમ જણાવ્યું હતું. જૈન ધર્મના ભંવરમાં અનેક મૂલ્યવાન ગ્રન્થ રત્નો છે કે જેના અધ્યન કે અભ્યાસથી આત્માને શાંતિ તથા સુખ પ્રાપ્ત થઈ શકે તેમ છે માટે આત્મસાધના માટે પણ જ્ઞાનને પ્રકાર છે જરૂરી છે તેમ જણાવ્યું હતું. જૈન ડાયજેસ્ટના સંવાદદાતા :- ડો. શેખરચંદ્ર જૈન ઉત્તર અમેરીકાથી પ્રકાશિત અંગ્રેજી ભાષાના સૈમાસિકના ભારત ખાતેના સંવાદદાતા તરીકે છે. શેખરચંદ્ર જૈનની જૈન-ઈન્ટરનેશનલ દ્વારા નિયુક્તિ થઈ છે. અંકમાં સમાચાર કે લેખ પ્રકાશિત કરાવવા કાગળની એક બાજુ વચછ અક્ષરોમાં નીચેના કોઈ એક સરનામે મોકલવા વિનંતિ. અંગ્રેજીમાં સમાચાર મોકલશે તે વધુ સુવિધા રહેશે. (૧) ડો. શેખચંદ્ર જૈન (૨) ડે. લલિત શાહ ૬/ ઉમિયાદેવી સોસાયટી નં. ૨ ૨૧/ સૌમ્ય એપાર્ટમેન્ટ અમરાઈવાડી અમદાવાદ અમદાવાદ-૩૮૦૦૧૪ ૩૮૦૦૨૬ (ગુજરાત) (ગુજરાત) ભારત ભારત ફોન નં. (૦૨૭૨)-૭૬૮૯૧૧ ફેડન નં. (૦૨૭૨)-૪૬૫૧ ૨૯ જે લેખક પ્રકાશક પિતાના પુસ્તકની સમીક્ષા કરાવવા માંગતા હોય તેઓ એ બે પ્રશ્ના અવશ્ય મેકલવી. શોકાંજલિ શેઠશ્રી દેવચંદ તારાચંદ દોશી (સનાળીયાવાળા) સંવત ૨૦૬ ૭ ના આસો સુદ છઠ્ઠ તારીખ ૧૩-૧૦-૯૧ ના રોજ સ્વર્ગવાસી થયેલ છે. તેઓશ્રી આ સભાના આજીવન સભ્ય હતા. તેઓશ્રી ધા િવૃત્તિવાળા અને મિલનસાર સ્વભાવના હતા તેમના કુટુંબીજનો પર આવી પડેલ દુઃખમાં અમે સમવેદના પ્રગટ કરીએ છીએ તેઓશ્રીના આત્માને પરમ શાંતિ મળે છે. પરમાત્મ પાસે પ્રાર્થના કરીએ છીએ. શ્રી જૈન આમાનંદ સભા ભાવનગર. [આમાનંદ-પ્રકાશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25