________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
R
遂密密密密密密密密黨盛密感
સમાચાર @ 1 Emai Maa
શ્રી સિદ્ધ ભુવન મનહર પશુ-પક્ષી લવનનું ઉદ્ઘાટન
શ્રી શંખેશ્વરજી તીર્થથી દક્ષિણે ૧૦ કીમીટર આવેલા પચાસર ગામે, પૂજ્ય ગુરુદેવ મુનિરાજ શ્રી ભુવનવિય મહારાજના શિષ્ય (સંસારી પુત્રી પૂજ્ય મુનિરાજ શ્રી જ બૂવિજયજી મહારાજ તથા તેમના સંસારી માતુશ્રી વયેવૃદ્ધ સાધ્વીજી મહારાજ શ્રી મનેહરશ્રીજી મહારાજની પ્રેરણાથી શેઠ શ્રી કીર્તિલાલ મણિલાલ મહેતા પરિવાર તરફથી શરૂ થયેલા (પંચાસર મહાજન પાંજરાપોળ) સંચાલિત શ્રી સિદ્ધ ભુવન મોહર પશુ-પક્ષિ ભવનનું ઉદ્દઘાટન શ્રીમાન શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ લાલભાઈના વરદ હસ્તે વિ. સં. ૨૦૪૮ કાતિક સુદ ૧૦ તા. ૧૭ ૧૧-૧ ના રવિવારના દિવસે થયેલ છે, તે ઉપરાંત નીચે જણાવેલા પાંચ પ્રથા પ્રકાશન (વિમેચન) પણ શ્રીમાન શેઠજી શ્રેણિકભાઈના હસ્તે જ થયેલ છે.
૧-૪ પાટણ શહેરમાં આવેલા મુખ્ય જૈન ગ્રંથ ભંડારામાં રહેલા તાડપત્ર તથા કાગળ ઉપર લખેલા સ (લગભગ ૨૪૦૦૦) હરત લિખિત ગ્રંથોનું વિગતવાર સૂચિપત્ર (આકારાદિકમ સાથે.) ભાગ ૧, ૨, ૩, ૪. કેપ્યુટર પદ્ધતિ તૈયાર કરવામાં આવેલ છે.
૫ પાન જવ યે ગદશન (પૂજ્યપાદ ન્યાયવિશારદ ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજ વિરચિત વૃતિ સહિત વિશિકા (૫. સુખલાલજીએ લખેલા હિંદી વિવેચન સહિત.)
પ્રારંભના ચાર પ્રથાની સંકલના સ્વ. પૂજ્યપાદ આગમ પ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયે મોર જ સ હબ કરેલ છે અને તેનું સંપાદન મૂજય મુનિરાજશ્રી બૂવિજયજી મહારાજ સાહેબે
આ પાંચેય ગ્રંથોનું પ્રકાશન શારદાબેન ચીમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર “દશન” શાહીબાગ, અમદાવાદ તરફથી થયેલ છે.
આ પ્રસંગે સંસ્થાના ડાયરેકટર શ્રી જિતેન્દ્રભાઈ શાહે પાંચેય ગ્રંથનું મહત્વ સમજાવ્યું હતું. તથા આ પ્રસંગે શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ. શેઠશ્રી પ્રતાપભાઈ ભેગીલાલ મુંબઈ, શેઠશ્રી
વિકા રહેતા રાજકોટ, શેઠશ્રી નરેદ્રપ્રકાશ જૈન દિહી, શેઠશ્રી અરવિંદભાઇ પન્નાલાલ, શેઠશ્રી ઉત્તમ મહેતા ટોરેન્ટ લેટરી, શેઠશ્રી નગીનભાઈ ગાંધી આદિ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. | નવ ડગે –૯૧
For Private And Personal Use Only